શહેનશાહ કપિરાજ ની અદ્દભુત સવારી ! સિંહ પર સવાર થઇ કપિરાજ નીકળ્યા સફર પર પરંતુ અચાનક, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને ખૂબ જ મનોરંજન મળતું હોય છે. સોશિયલ મીડિયા પર જંગલી પશુ પ્રાણીને લગતા વીડીયો, લગ્નના, ડાન્સના વિડીયો વગેરે વાયરલ થતા હોય છે. ખાસ કરીને જંગલી પશુ પ્રાણીઓના લડાઈ ના વિડીયો કે જંગલી પશુ પ્રાણી ની મસ્તીના વિડીયો વાયરલ થતા હોય છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ જંગલના રાજા તરીકે સિંહ ને ઓળખવામાં આવે છે. સિંહ એટલે જંગલનો રાજા. જંગલનો રાજા જ્યારે આવે ત્યારે બધા પશુ પ્રાણીઓ આમથી તેમ થઈ જતા હોય છે. પરંતુ હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે લોકો પોતાનું હસવું રોકી શકશો નહીં. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ જંગલનો રાજા સિંહ રસ્તા ઉપર ચાલી રહ્યો છે.
જંગલના રાજા સિંહની સાથે અન્ય એક સિંહ પણ ચાલી રહ્યો છે. જંગલમાં સૌથી નટખટ પ્રાણી એટલે કપિરાજ. કપિરાજ મનુષ્યને પણ ખૂબ જ હેરાન કરતા હોય છે. મનુષ્યના હાથમાં કોઈ પણ વસ્તુ હોય કપિરાજ જૂંટવીને લઈ જતા હોય છે અને આજે જંગલના રાજા સિંહ સાથે પણ કપીરાજે આવી જ કંઈક મસ્તી મજાક કરે છે. જંગલનો રાજા સિંહ જ્યારે રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યો છે ત્યારે કપિરાજ તેના ઉપર રાજા મહારાજા ની જેમ સવાર થઈ ગયા છે અને પોતે રાજા હોય અને સિંહ તેનો સારથી હોય તેમ કપીરાજ સિંહ ઉપર સવાર થઈને લટાર મારી રહ્યા છે.
कुछ कर गुजरने का जज्बा आपको शेर की सवारी भी करवा सकता है 😂#ViralVideo #ViralPost pic.twitter.com/dayEtINC3E
— Dr. Vivek Bindra (@DrVivekBindra) December 7, 2022
તો જંગલનો રાજા સિંહ પણ કપિલ રાજ પ્રત્યે ઉદારતા દાખવી રહ્યો છે અને સિંહને લટાર મરાવી રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. લોકો કપિલરાજ પ્રત્યે અને સિંહ પ્રત્યે અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકોને આ વીડિયોમાંથી ખૂબ જ મનોરંજન મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!