નવરાત્રીના ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આપ્યા માઠા સમાચાર?? આ તારીખથી ચોમાસુ થશે પૂર્ણ.. જાણો આગાહી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાં જુઓ ત્યાં માત્ર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને સાથોસાથ હવે નવરાત્રીના તહેવારની પણ જોરશોરથી થશે એવામાં સૌથી વધારે ખૈલેયાઓને ચિંતા હોય છે કે વરસાદ હશે કે નહીં હાલમાં આ વર્ષે વરસાદ ક્યારે વિદાય લેશે તેની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે,
આગામી 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.
આ કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.
. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.