છૂટાછેડા ની વાત વચ્ચે સાનિયા મિર્ઝા એ શેર કરી બોલ્ડ તસ્વીર ફોટા જોઈ ભલભલા નો છૂટી જાય પરસેવો જુઓ તસ્વીર.
આપણા ભારત દેશ અને આપણા પાડોશી દેશ પાકિસ્તાન બંને વચ્ચેનો સંબંધ તો આજે વિશ્વવિખ્યાત છે અને બંને દેશો ની દુશ્મની પણ વિશ્વ વિખ્યાત છે. જ્યારે પણ રમત આ બંને દેશો વચ્ચે રમાતી હોય છે ત્યારે લોકો બહોળી સંખ્યામાં આ રમત જોતા હોય છે. પરંતુ વર્ષ 2010માં એવી ઘટના બની હતી કે જેને લઈને આખો ભારત દેશ ચોકી ઉઠ્યો હતો. વર્ષ 2010માં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર સોયબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
સોયબ મલિક સાથે લગ્ન કર્યા બાદ બંનેને હાલમાં એક પુત્ર પણ છે. પરંતુ હાલમાં થોડા સમયથી સમાચારોમાં સાંભળવા મળે છે કે સાનિયા મિર્ઝા અને તેનો પતિ સોયબ મલિક બંને છુટાછેડા લેવા જઈ રહ્યા છે એવી ચર્ચા એ જોર પકડેલું જોવા મળે છે. થોડા સમય પહેલા જ સાનિયા મિર્ઝાએ તેના પતિ અને પુત્ર સાથેની એક તસવીર શેર કરી હતી જેમાં કેપ્શન માં લખ્યું હતું કે, આ પ્રેમાળ ક્ષણો આપણને આ મુશ્કેલ દિવસોમાંથી બહાર કાઢે છે.
સાનિયા મિર્ઝાની વાત કરવામાં આવે તો તે ભારત દેશ માટે ટેનિસ રમતી જોવા મળે છે અને ભારત દેશનું નામ ખૂબ ઊંચાઈ પર લઈ જતી જોવા મળે છે. સાનિયા મિર્ઝા આજે પણ ખૂબ જ સુંદર દેખાવમાં જોવા મળે છે. સાનિયા મિર્ઝા ના ફોટા જોઈને લોકો કહી ના શકે કે તે એક બાળકની માતા છે. કારણ કે સાનિયા મિર્ઝાએ પોતાના બોડી ને ખૂબ જ મેન્ટેન રાખેલું જોવા મળે છે.
સાનિયા મિર્ઝા નો શરીર અને દેખાવ ખૂબ જ ભરાવદાર છે. તે તેના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે જેને જોઈને બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછી પડી જતી હોય છે. લગ્નના 12 વર્ષ બાદ સાનિયા હંમેશા અને તેના પતિ અલગ થવાના લઈને આ વાત એ ખૂબ જ ચોર પકડેલું જોવા મળે છે.
સાનિયા મિર્ઝાએ હાલમાં થોડા દિવસો પહેલા જ એક બ્લેક કલરના કપડા સાથે તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહેલી છે. તેને ઘૂંટણ સુધી બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો છે અને સિમ્પલ લુકમાં તે ખૂબ જ બોલ્ડ અને દેખાવડી લાગી રહી છે. લોકોનું ધ્યાન ખૂબ જ ખેંચેલી જોવા મળે છે. તેના હોટ અને બોલ્ડ લુકને જોઈને લોકો પણ તેના ચાહકો બની જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!