શામાટે અમૃતાસિંહ નહોતા બનવા માંગતા સૈફનાં છોકરાની મા? બે સંતાન પછી કરીનાઆ કારણે થઇ રહી છે હેરાન સૈફે બંને સાથે કરી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત લોકોમાં ઘણું ફેમસ છે લોકોને હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ઘણા પસંદ આવે છે આજના સમયમાં વિશ્વના દરેક ખૂણે હિન્દી ફિલ્મો ના ચાહકો જોવા મળે છે અને લોકો પોતાનો પૂરો પ્રેમ હિન્દી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકરો ને આપે છે. આપણે સૌ જાણીએ છીએ આવા કલાકારો કોઈના કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે તેવામાં આપણે અહીં એક આવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચમાં છે.

આપણે અહીં સૈફ અલી ખાન વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સૈફ અલીખાન બૉલીવુડ નું ઘણું જાણીતું નામ છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મ બૉલીવુડ ને આપી છે સૈફ ની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે અને ખાસ કરીને મહિલાઓ તેમને ઘણા પસંદ કરે છે પરંતુ હાલમાં સૈફ અલી ખાન ઘણા ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ તેમની કોઈ ફિલ્મ નહિ પરંતુ તેમનું અંગત જીવન છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે સૈફ અલી ખાને પહેલા લગ્ન બોલીવુડના જાણીતા અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા અને ત્યાર બાદ પોતાના કરતા ઘણી નાની એવી બૉલીવુડ ની જાણીતી અને લોક પ્રિય અદાકારા કે જેમની ફિલ્મોએ વર્ષોસુધી લોકોને મનોરંજન આપ્યું છે તેવા કરીના સાથે કર્યા છે. હાલમાં જે નિવેદન અમૃતા અને કરીનાએ આપ્યું છે તેના કારણે સોશ્યલ મીડિયા પર સૈફ અલી ખાન ઘણા ચર્ચામાં છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અમૃતા સિંહે કહ્યું હતુંકે તેઓ સૈફ અલી ખાનના સંતાનની માતા બનવા માંગતા ન હતા કારણકે તેમના અને સૈફ અલી ખાન ના લગ્ન નાની ઉંમરે થયા હતા અને અમૃતા સિંહ એવું નહોતા ઇચ્છતા જે નાની ઉંમરે સૈફ અલી ખાન પિતા બને અને તેમના એક્ટિંગ કરિયર પર કોઈ પણ માઠી અસર પડે માટે તેમણે આવું નિવેદન આપ્યું હતું.

જયારે વાત કરીના વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તેઓ સૈફ અલી ખાન ની બીજી પત્ની છે અને હાલમાં જ તેમણે સૈફનાં બીજા સંતાનને જન્મ આપ્યું છે ઉપરાંત હાલમાં એવી પણ અફવા છે કે કરીના ત્રીજી વખત માં બનવા જઈ રહી છે પરંતુ થોડા સમય પહેલા કરીનાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે બંને સંતાનના જન્મ બાદ તેઓ ઘણા પરેશાન છે કારણકે બાળકોના જન્મ પછી તેમનું વજન ઘણું વધી ગયું છે અને હવે ઘણી મહેનત કરવા છતાં પણ તેમનું વજન ઉતરતું નથી માટે તેઓ પરેશાન છે

Spread the love

Leave a Reply

Your email address will not be published.