રસ્તા પર જોવા મળ્યો હાથ પગ અને શરીર વગરનો વ્યક્તિ લોકોમાં ડરનો માહોલ અચાનક ગાયબ થતા.જાણો ઘટના…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ દુનિયા રહસ્યથી ભરપુર છે આપણે ઘણી વખત આપણી આસપાસ એવી ઘટના અને બનાવો જોઈએ છીએ કે જેને જોઇને આપણે પણ દંગ રહી જઈને છીએ કે આવા ઘણા ચમત્કાર ની ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે જે પૈકી અમુક ઘટના બનવા પાછળ ના કારણ અંગે માહિતી મળે છે તો અમુક ઘટના અંગે કોઈ માહિતી મળતી નથી જેને લોકો ઘણી વખાત અદર્શ તાકાત અને ભૂત સાથે પણ જોડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ભૂત ફક્ત કલ્પના બાબત છે પરંતુ ઘણી વખત એવા પણ બનાવ સામે આવી જાય છે જેના કારણે આવી કલ્પના સાચી હોઈ તેવું પણ લાગે છે હાલમાં સોસ્યલ મીડયા પર આવીજ એક બાબત ઘણી વાયરલ થઇ રહી છે. જેને જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે. સાથો સાથ લોકોમાં ડરનો માહોલ પણ છે.
આ ઘટના ન્યુયોર્ક ની છે કે જ્યાં ના બ્રુકલીન નેવી યાર્ડ માં એક ઘણી જ વિચિત્ર તસ્વીર સામે આવી જણાવી દઈએ કે અહી એક વ્યક્તિ ગુગલ મેપ દ્વારા લેવામાં આવતા ફોટામાં એક ઘણોજ વિચિત્ર વ્યક્તિ જોવા મળ્યો હવે આ વ્યક્તિ હતો કે ભૂત તેને લઈને કોઈ માહિતી નથી કારણ કે અ વ્યક્તિ નું શરીર ના હતું અને હાથ પગ વિના વ્યક્તિની ઉપર પહેરેલ સુટ જ જોવા મળતો.
જણાવી દઈએ કે આ વ્યક્તિ કે કહ્યું એ તેણે આ વ્યક્તિને રમતા અને કુદકા મારતા તથા રસ્તા પર આરામ કરતા પણ જોયો છે. તેવામાં હવે આ કોઈ ભૂત છે કે પછી કઈક અલગ તેને લઈને સોસ્યલ મીડયા પર અને અટકળ લાગી રહી છે લોકો આવા ફોટાઓ જોઇને ડર માં છે જોકે હજુ સુધી આ ફોટાઓ સાચા છે કે ખોટા તથા ફોટામાં જોવા મળતી વ્યક્તિ ને લઈને કોઈ માહિતી નથી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.