અનિલ અંબાણી ની પુત્રવધુ ક્રિશા શાહ ની બહેન નૃતિ એટલી હોટ કે અભિનેત્રીઓ પણ લાગે ફિક્કી, જુઓ ખાસ તસ્વીર.
અંબાણી પરિવારમાં ખાસ કરીને મુકેશ અંબાણી અને તેનો પરિવાર ચર્ચાનો વિષય હોય છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ આલિશાન લક્ષરીયસ જીવન જીવી રહ્યો છે. પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના પરિવાર વિશે થોડી ઘણી માહિતી આપીશું. અનિલ અંબાણીની પુત્ર વધુ ક્રિષા શાહ ની બહેન નૃતી વિશે માહિતી આપીશું.
કે જે પોતાની સુંદરતાને કારણે ખાસ ચર્ચાનો વિષય રહે છે. તેની સામે બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓ પણ ફીકી પડે છે. તેની બોલ્ડનેસ આગળ અભિનેત્રીઓ પણ પાણી ભરતી લાગે છે. જેને કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ તેની ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા.
આ લગ્નમાં આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. તે જ સમયે, ક્રિશા શાહના પરિવારમાં તેણીની એક મોટી બહેન પણ છે, જે ઘણીવાર તેના દેખાવ અને શૈલી માટે હેડલાઇન્સમાં રહે છે. આવો, તેમના વિશે જાણીએ.ક્રિશા શાહની મોટી બહેનનું નામ નૃતિ શાહ છે. પરિણીત હોવા ઉપરાંત, નૃતિ એક ફેશન બ્લોગર અને એક પુત્રની માતા પણ છે. નૃતિએ લોસ એન્જલસમાંથી મીડિયા-કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ડિગ્રી મેળવી છે.
નૃતિએ તેના પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે. સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે.જ્યારે નૃતિના લગ્ન થયા, ત્યારે તેણે ફેશન બ્લોગર તરીકે પોતાની ઓળખ બનાવી. આમ આજે નૃતી શાહ સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચા નો વિષય બની છે. તેની સુંદર તસવીરો લોકો ને ખાસ એવી પસંદ આવી રહી છે. લોકો તેની સુંદરતા ના વખાણ કરતા થાકતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!