અનુપમા સિરિયલ ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ મેકઅપ વગર તસ્વીર શેર કરી ને ચાહકો ના જીતી લીધા દિલ જુઓ તસ્વીર.
આપણા ભારતમાં અનેક એવી પારિવારિક અને ધાર્મિક સીરીયલો આવતી હોય છે. ખાસ કરીને પારિવારિક સીરીયલો ભારત દેશમાં જોવાતી હોય છે અને લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. ખાસ કરીને ભારતમાં સૌથી વધુ જોવાતી સીરીયલ છે અનુપમા. અનુપમા સીરીયલ એવી છે કે ભારતમાં લગભગ ઘણા બધા ઘરોમાં આ સીરીયલ રોજબરોજ લોકો જોતા હોય છે.
આ સીરીયલમાં આવતા પાત્રો લોકોને ખૂબ જ પસંદ હોય છે. અનુપમા સિરિયલમાં અનુપમા નામના પાત્રને ભજવનાર અભિનેત્રી એટલે રૂપાલી ગાંગુલી. રૂપાલી ગાંગુલી અભિનેત્રી એ અનુપમા ના પાત્રને ખૂબ જ સારી રીતે નિભાવેલું છે અને આજે રૂપાલી ગાંગુલીના લાખોની સંખ્યામાં ચાહકો જોવા મળે છે. રૂપાલી ગાંગુલી ની વાત કરવામાં આવે તો તેને આ સિરીયલમાંથી ઘણી બધી કમાણી કરેલી છે અને આજે તે ખૂબ જ આલીશાન રીતે જીવન જીવી રહી છે.
પરંતુ આ દિવસોમાં રૂપાલી ગાંગુલી ની ખાસ તસવીરો બહાર આવે છે. જેમાં તે પોતાના ઘરે તેના પુત્ર રુદ્રાક્ષ સાથે જોવા મળી રહી હતી. ખાસ વાત એ કે આ તસ્વીરોમાં રૂપાલી ગાંગુલીએ તેના મોઢા ઉપર કોઈપણ જાતનું મેકઅપ કરેલો નથી. રૂપાલી ગાંગુલીએ તેના instagram એકાઉન્ટ ઉપર ફોટા શેર કરીને લખ્યું હતું કે, નો મેકઅપ નો ફિલ્ટર માત્ર અને માત્ર ખુશી. આમ રૂપાલિ ગાંગુલી એ મેકઅપ વગર ફોટા શેર કરીને તેના ચાહકોને આ ફોટા પણ ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
ચાહકો દ્વારા કોમેન્ટો મારવામાં આવે છે કે તમેં મેકઅપ વગર પણ સુંદર લાગી રહ્યા છો. રૂપાલી ગાંગુલી પોતાના પ્રોફેશનલ જીવન અને અંગત જીવનને ખાસ દર્શાવતી હોય છે. તે જ્યા જાય છે ત્યાં તેના ચાહકોની ભારે ભીડ જામી જતી હોય છે અને તેના સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા ચાહકો છે. અનુપમા એવી સીરીયલ છે કે લોકોને ખૂબ જ પસંદ આવે છે અને કેટલાક લોકો ને આ સીરીયલમાંથી પ્રેરણા પણ મળતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!