Entertainment

શું ગોલી અને સોનુ એકબીજા ના પ્રેમ માં છે? સોનુ અને ગોલી ના એવા એવા ફોટા વાયરલ થયા કે…જુઓ ફોટા.

Spread the love

ભારત માં લોકો નું ખુબ જ મનોરંજન કરતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકો ને ખુબ જ પ્રિય છે. આ ટીવી સિરિયલ ને હવે ટૂંક જ સમય માં 14-વર્ષ પુરા થવાના છે. હાલ તો ટીવી સિરિયલ માં ઘણા જુના કલાકારો એવા છે કે, જેને ટીવી સિરિયલ ને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણી જે દયાબેન નું પાત્ર ભજવતી હતી. હવે તો એનું પણ શો માં આવું મુશ્કિલ થઇ ગયું છે.

ટીવી સિરિયલ માં જયારે લોકો ની ખુબ જ પ્રિય એવી ટપ્પુ સેના આવે ત્યારે લોકો નું ખુબ જ મનોરંજન કરે છે. ટપ્પુ સેનાના મેમ્બર ખુદ ટપ્પુ નું પાત્ર માં પણ પહેલા નો ટપ્પુ હવે જોવા મળતો નથી. ટપ્પુ સેનાએ ની મેમ્બર સોનુ નું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલી ની જગ્યા પણ હવે બીજી અભિનેત્રી એ લઇ લીધી છે. એવામાં ટપ્પુ સેનાએ ની મેમ્બર સોનુ (નિધિ ભાનુશાલી) અને ગોલી નું પાત્ર ભજવનાર કુશ શાહ ના ફોટા હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

ગોલી અને સોનુ ના ફોટા ને જોતા એ વાતે જોર પકડિયું છે કે, સોનુ અને ગોલી વચ્ચે કઈ ખાસ સંબંધો છે. કારણ કે, ટપ્પુ સેના માં ગોલી અને સોનુ (નિધિ ભાનુશાલી) એ ઘણા બધા વર્ષો સાથે કામ કરેલું છે. એટલે લોકો કહે છે કે, બને વચ્ચે કઈક અલગ જ સંબંધો જોવા મળે છે. હવે આ વાત માં કેટલી સચ્ચાઈ છે તે જોવાનું રહ્યું. હાલ તો બંને ના ફોટા ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તે પર થી બને ના સંબંધો નો અંદાજો લગાવી શકાય છે.

હાલ તો નિધિ ભાનુશાલી સિરિયલ માં જોવા મળતી નથી. પરંતુ ટૂંક સમય માં બીજે કંઈક તે અભિનેત્રી ના રોલ માં કામ કરવા જોવા મળી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ માં ઘણા બધા જુના કલાકારો એ શો માંથી એકઝિટ લઈ લીધી છે. દયાબહેન ના પાત્ર માટે ઓડિશન ચાલુ છે. તેમ શો ના પ્રોડ્યૂસર અસિત મોદી એ જણાવ્યું હતું. હવે ક્યારે દયાબેન નું પાત્ર સિરિયલ માં ધૂમ મચાવવા આવશે. તે કહી શકાય નહીં. ફેન્સ પણ દયાબહેન ની રાહ જોઈ ને બેઠ્યાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *