“રસિયો રૂપાળો” વાગતા જ કમો એવું કરવા લાગ્યો કે વિડીયો થયો ખુબ વાયરલ !! વિડીયો જોઈ યુઝરો પણ ભડક્યા…જુઓ વિડીયો
આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે.
આમ કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે હાલમાંજ કમાનો એક વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કમો પ.પૂ. શ્રી વજા ભગત સ્મૃતિ મંદિરે આવેલો હોઈ છે ત્યાં તેમને જોવા માટે લોકોના ટોળે ટોળા વળી ગયેલા હોઈ છે. તો વળી વાઇરલ વિડીયોની વાત કરવામાં આવે તો કમો સ્ટેજ ઉપર બેસેલો હોઈ છે
તેમજ તે અચાનકજ એવું કરવા લાગે છે જેને જોઈ આજુબાજુ ઉભા રહેલ તેમજ બેઠેલા લોકો વિડીયો ઉતારબાવા લાગે છે તો વળી ઘણા લોકો હસતા પણ નજર આવી રહયા છે. આમ કમાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો હાલ આ વિડીયો જોઈ ગુસ્સ થઇ રહયા છે તો વળી ઘણા લોકો આ વિડીયો જોઈ પેટ પકડીને હસવા લાગે છે.
આ વીડિયોમાં કોમેન્ટ મારતા લોકો ગુસ્સે થઈ લખે છે કે “આને કોકો સમજાવો આવી મજાક ના કરાઈ માતાજીની” તો વળી એક બીજો યુઝર કોમેન્ટ મારતા લખે છે કે “માતાજીની આવી મજાક કરવી સારી નહિ અહીંનું અહીંયાજ ભોગવવું પડશે” આમ હાલ કમાને ઘણા લોકો ગાંડો કહી રહ્યા છે તો વળી ઘણા લોકો તેના પર ખુબજ ગુસ્સે પણ થઇ રહયા છે.
View this post on Instagram