અસિત મોદીએ TMKUC ની દયાબેન ની પરત આવવાની એન્ટ્રી ને લઈને એવી વાત કહી દીધી કે જાણીને તમને પણ ઝટકો લાગશે, કહ્યું કે હવે તે આ શો માં….જાણો
નાના પડદા પરનો એવો શો કે જે દરેક લોકોના ચહેરા પર સ્માઇલ લાવી આપે છે તે લોકપ્રિય શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દેશનો સૌથી ચર્ચામાં રહેનાર શો માનો એક શો ગણાય છે. જેને જોવા માટે દર્શકો હમેશા આતુરતા પૂર્વક રાહ જોતાં હોય છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં દરેક ને પોતાની આદાકારી થી હસાવા દરેક ના હાથની વાત નથી. આ શોમાં જેટલા પણ કલાકારો છે તે દરેક પોતાની અદાકારી થી દર્શકોને હરાવીને મનોરંજન પૂરું પાડતા હોય છે. આટલું જ નહીં આ સાથે જ આ પોપ્યૂલર અને હસાવનાર શો માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશો નો પ્રેમ પણ પ્રાપ્ત કરી રહ્યો છે.
ત્યાં જ હવે તેના ફેંસ ની માટે એક બહુ જ મોટી ખુશખબરી સામે આવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર આવનાર થોડા સમયમાં દયાબેન નો કિરદાર નિભાવનારી દિશા વકાની ફરી એકવાર આ શો માં પછી નજર આવવાની છે. તમને જણાવી દઈએ કે ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ માં જેઠાલાલ નો કિરદાર દિલિપ જોશી નિભાવી રહ્યા છે. અને આ શોના માધ્યમ થી દર્શકોનો પ્રેમ અને સન્માન મેળવી રહ્યા છે. ત્યાં જ તેમની પત્ની દયાબેન નો કિરદાર દિશા વકાની એ નિભવ્યો હતો. જેને લોકોના દીલ માં બહુ જ ઊંડી જગ્યા બનાવી હતી.
જેના માટે દિશા વકાની એ વર્ષ 2017 માં તેની મેટરનીટી રજાઓ લીધી હતી અને શો માથી દૂર થઈ ગઈ હતી તેમના મેટરનીટી ની રજાઓ બાદ તે આ શો માં નજર આવી નથી. ત્યાં જ દર્શકો પણ તેમની માંગ કરી રહ્યા છે કે દિશા વકાની ને પાછી આ શોમાં લાવવામાં આવે. આથી આ શો ના નિર્માતા અસિત મોદી એ દર્શકોને એક સપ્રાઈજ આપી છે. વાસ્તવમાં આ શો ના 15 વર્ષ પૂરા થવા પર એક ઇવેંટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે 15 વર્ષના આ સફર માટે દરેક ને હાર્દિક બધાઈ.
એક એવી કલાકાર છે જેને અમે ભૂલી શકતા નથી તે દયાભાભી એટ્લે કે દિશા વકાની છે. તેમણે આ કિરદાર દ્વારા ફેંસ ને મનોરંજન કર્યા અને હમેશા હસાવ્યા પણ છે. ફેંસ તેમના પરત આવાની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન આપું છું કે દિશા વકાની બહુ જ જલ્દી તારક મહેતામાં પરત આવશે. તમને જણાવી દઈએ કે દિશા વકાની નો જન્મ ગુજરાત માં થયો હતો. અભિનેત્રી એ ફિલ્મ ‘ દેવદાસ ‘ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. જેના પછી તે ફિલ્મ ‘ જોધા અકબર ‘ માં પણ નજર આવી હતી જેમાં તેને માધ્વી નો રોલ નિભવ્યો હતો.
આના સિવાય તે ‘ મંગળ પાંડે માં પણ નજર આવી હતી.વર્ષ 2008 માં તારક મહેતા કા ઉલટા ચશ્મા માં દયાબેન નો કિરદાર નિભવ્યો હતો. તેને દર્શકોનો બહુ જ પ્રેમ મળ્યો હતો. જોકે તેમના આ શો છોડીને જવાથી તેમના ફેંસ બહુ જ દુખી થઈ જ્ઞ હતા અને તેમના પરત આવની આતુરતાથી રાહ જોતાં જોતાં આશા પૂરી થઈ રહી હતી. પરંતુ આ ખબર એ તેમના ફેંસ ના ચહેરા પર ફરીએકવાર સ્માઇલ લાવી દીધી છે અને દર્શકો બહુ જ આતુરતાથી તેમના પરત આવાની રાહ જોઈ રહ્યા છે.