Categories
India

લગ્ન સમયે વરરાજા-કન્યા ની વચ્ચે સાળી એ નાખ્યો પોતાનો હાથ પછી વરરાજા એ જે હાલત કરી તે જોઈ ને ચોકી જશે જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર એક થી એક ચડિયા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ભારતમાં હવે લગ્ન ની સિઝન શરૂ થવા જઈ રહી છે એવામાં લગ્નના વિડીયો હવે ધૂમ મચાવવા લાગ્યા છે. ખાસ કરીને લગ્નમાં એવી એવી હરકતો થતી હોય છે કે જેને જોઈને લોકો હસી હસીને બેવડા વળી જતા હોય છે. ખાસ કરીને દુલ્હન ની બહેન અને વરરાજા વચ્ચે એટલે કે સાળી અને બનેવી વચ્ચે ખાસ એવો અનોખો સંબંધ જોવા મળે છે.

બંને એકબીજા સામે આવે એટલે એકબીજાની મસ્તી કરીને ખેંચતાણ કરતાં જ હોય છે. એવો જ એક વીડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન જીવનમાં કેવું ખુશનુમા વાતાવરણ છે. વરરાજા પણ બેન્ડવાજા સાથે લગ્ન સ્થળે પહોંચી ગયા છે.

થોડા સમય પછી કન્યા તેની બહેનો સાથે લગ્નમાં પ્રવેશે છે. વર પણ સ્ટેજ પરથી ઉતરી જાય છે અને તેનો હાથ પકડવા લાગે છે. પરંતુ અહીં ભાભીએ વરને વારંવાર હાથ કાઢીને હેરાન કર્યા હતા.આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને જોઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કન્યા અને વરરાજા તથા તેની સાળી નો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આવા અનેક વિડીયો આપણી સમક્ષ રોજ આવતા હોય છે અને લોકોનું ખૂબ જ મનોરંજન પૂરું પાડતા હોય છે. આજકાલના લોકો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સમય પસાર કરતા હોય છે અને લોકોને આવા વિડિયો જોવા ખાસ ગમતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *