શું ફોટામાં જોવા મળતું બાળક બબીતાજી નું છે? શું ખરેખર મુન મુન દત્તા માં બન્યા જુઓ ફોટા અને જાણો હકીકત..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો તેવામાં સોશ્યલ મીડિયા ના કારણે આજે સમગ્ર દુનિયા અને નાના પરિવાર માં રૂપાંતરિત થઈ ગઈ છે કે જેમાં વિશ્વ ના કોઈ પણ ખૂણે કોઈ પણ ઘટના બને તે તેના અંગે તરત જ લોકોને જાણ થઈ જાય છે તેવામાં આવાર નવાર સોશ્યલ મીડિયા પર અનેક કલાકાર ના ફોટાઓ વાયરલ થતાં હોઈ છે.
તેવામાં વર્તમાન સમય માં પણ એક ફોટો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકોમા અલગ અલગ ચર્ચા છે જણાવી દઈએ કે આ ફોટો લોકપ્રિય અભિનેત્રી મુન મુન દત્તા નો છે આપણે સૌ જાણીએ છિએ કે મુન મુન દત્તા લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં બબીતા જી નું પાત્ર ભજવે છે. મુન મુન દત્તા દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહન ધરાવે છે.
તેવામાં હાલમાં મુન મુન દત્તા નો એક ફોટો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ છે જેમાં તેઓ એક બાળક સાથે જોવા મળે છે જે બાદ લોકો બાળક ને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે તો જણાવી દઈએ આ બાળક બબીતા જી નું નથી પરંતુ તેમના ખાસ મિત્ર દેબીના બેનર્જી છે.
જણાવી દઈએ કે દેબીના બેનર્જીએ ગુરમીત ચૌધરી સાથે લગ્ન કર્યા છે આપણે સૌ આ બંને કલાકાર ને ઓળખીએ છિએ કે જેમણે પોતાની એક્ટિંગ થી લોકોને દિવાના બનાવ્યા છે. જણાવી દઈએ કે હાલમાં દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીના ઘરે ખુશીઓ નો માહોલ છે કારણ કે તેમણે એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે જણાવી દઈએ કે તેમના લગ્નના 11 વર્ષ પછી, આ યુગલને બાળકોની ખુશી મળી છે,
આ ઉપરાંત આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં માતાજી ની પૂજાનો સમય એટલે કે નવરાત્રિ ચાલી રહી છે તેવામાં બાળકી ના જન્મ ને લઈને લોકો અને અન્ય કલાકારો દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીને માતા પિતા બનવા પર ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
જો વાત વાયરલ ફોટાઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે બબીતા જી એટલે કે મુનમુન દત્તા પણ તેની ખાસ મિત્ર દેબીના બેનર્જી અને નાના મહેમાનને મળવા તેના ઘરે પહોંચી હતી. મુનમુન દત્તાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ મીટિંગની કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે જેમાં મુનમુન દત્તા દેબીના બેનર્જી, ગુરમીત ચૌધરી અને ન્યૂ બોર્ન બેબી ગર્લ સાથે જોઈ શકાય છે.
વાયરલ ફોટાઓ માં જોઈ શકાય છે કે મુનમુન દત્તા દેબીનાની પુત્રીને પ્રેમથી પોતાના હાથમાં પકડી રહી છે અને દેબીના બેનર્જી ગુરમીત ચૌધરી અને મુનમુન દત્તા ન્યુ બોર્ન બેબી ગર્લ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતા મુનમુન દત્તાએ કેપ્શન આપ્યું છે, “અને આખરે હું આ નાનકડી દેવદૂતને ગઈકાલે રાત્રે મળી. મારું હૃદય ભરાઈ ગયું છે, મારા પ્રિય કપલ દેબીના અને ગુરમીતની સફર ખૂબ સુંદર છે. જ્યારે પણ હું મળીશ ત્યારે આ નાના દેવદૂતને ચુંબન કરવા અને ગળે લગાવવા માટે હું રાહ જોઈ શકતો નથી. મારો સૌથી પ્રિય નાનો, પાબ્લો, પણ ઉત્તેજનાને રોકી શકતો નથી, હું તે બધાને ખૂબ પ્રેમ કરું છું.”