બચ્ચન પરિવાર ની લાડલી અભિષેક-એશ્વર્યા ની પુત્રી આરાધ્ય એ કેક કાપી કરી 11-માં જન્મદિવસ ની શાનદાર ઉજવણી જુઓ વિડીયો.
બોલીવુડના બેસ્ટ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન ની પુત્રી આરાધ્ય બચ્ચન નો 16 નવેમ્બર 2022 ના રોજ 11 મો જન્મદિવસ હતો પરંતુ બચ્ચન પરિવારે આરાધ્યા ના જન્મદિવસ ની ઉજવણી 19 નવેમ્બર 2022 ના રોજ કરી હતી અને જેમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોવા મળે છે.
16 નવેમ્બરના રોજ એશ્વર્યા રાય બચ્ચને આરાધ્યા ના જન્મદિવસ નિમિત્તે એક સુંદર તસવીર શેર કરી હતી. જેમાં માતા પુત્રી એકબીજા ના હોઠ ઉપર ચુંબન કરી રહ્યા છે તે ફોટો એશ્વર્યા રાય બચ્ચને શેર કર્યો હતો અને તેને કેપ્શન માં લખ્યું હતું કે, મારો પ્રેમ મારી જિંદગી. તો 19 નવેમ્બર ના રોજ જન્મદિવસ ની પાર્ટી ની ઉજવણીના ભાગરૂપે અભિષેક બચ્ચન એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્ય બચ્ચન ત્રણેય સફેદ કપડામાં જોવા મળી રહ્યા છે.
તો અભિષેક બચ્ચન ની માતા જયા બચ્ચન પણ આ સાથે જોવા મળે છે. જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે એક શાનદાર કેક મંગાવવામાં આવેલું છે. આરાધ્ય કેક કાપીને જન્મદિવસ ની ઉજવણી કરી રહી છે. તો બોલીવુડના અન્ય સુપરસ્ટાર એવા ડીસોઝા હિતેશ દેશમુખ, સોનાલી બેન્દ્રે સહિત એશ્વર્યા રાય બચ્ચન ની માતા વૃંદા રાય એ પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આરાધ્ય એ પોતાના મિત્રો અને દાદી સાથે જન્મદિવસની શાનદાર ઉજવણી કરી હતી.
પરંતુ આમાં આરાધ્ય ના દાદા એટલે કે અમિતાભ બચ્ચન જોવા મળ્યા ન હતા. લોકો આ વીડિયો ને અને તસવીરો ને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. આમ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન ની પુત્રી આરાધ્ય એ 11 વર્ષ પુરા કરી લીધા છે. બચ્ચન પરિવાર ની વાત કરવામાં આવે તો બચ્ચન પરિવાર આખેઆખો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ પરિવાર છે. અમિતાભ બચ્ચન ના ચાહકો ની સંખ્યા પણ કરોડો માં જોવા મળે છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!