આટલી સુંદર રીતે ગીત ગાય દ્યો પછી જાન કેવી રીતે ન માને ! આ માસૂમે એટલું જોરદાર ગીત ગાયું કે ભલભલા તેના દીવાના થઇ ગયા…જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો અહીં રોજબરજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે એવામાં એક ખુબ જ સારો એવો વિડીયો કહી શકાય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ પણ ખુબ વધારે પ્રેમ દર્શાવ્યો હતો અને ખુબ પસંદ કરી રહ્યા હતા.
આવા વિડીયો તો અવારનવાર વાયરલ થતા જ રહે છે, તમને ખબર જ હશે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબના માધ્યમથી અનેક વખત લોકોના ટેલેન્ટ તથા અમુક કોઈ ખાસ કારીગરીના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, તો ક્યારેક લોકો જાણીબુઝીને પણ એવા વિડીયો બનાવતા હોય છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે તો. એવામાં આ બાળકનો વિડીયો પણ ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લુ ચેક્સ વાળા શર્ટમાં ઉભેલા બાળકે ‘માન મેરી જાન’ ખુબ સુંદરતાથી ગીત ગાયું હતું જે લોકોના તો મનમાં બેસી જ ગયું હતું પરંતુ સાથો સાથ લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યું હતું. આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરો અલગ અલગ કમેન્ટ કરી રહયા છે.
વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી r_h_chauhan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે લોકોને પસંદ પણ આવી રહ્યો છે, મુખ્ય વાત તો એ છે કે વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ સારી એવી પ્રતિક્રિયા પણ આપી હતી, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram