બાળકના જન્મ બાદ પહેલી વખત સામે આવ્યા ભારતી અને હર્ષ જુઓ ફોટા આ સમયે હર્ષએ મીડિયા….

મિત્ર આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવનમાં કોમેડી કેટલું મહત્વ નું સ્થાન ધરાવે છે પોતાના અનેક પ્રકાર ની મુશ્કેલીઓ ને ભૂલી ને વ્યક્તિ સતત હસવા માંગે છે આ માટે વ્યક્તિ મનોરંજન મેળવે છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આવીજ ખુશીઓ વહેચ્વાનુ કામ ભારતી સિંહ કરે છે આપણે સૌ ભારતી સિંહ ને ઓળખીએ છીએ.

તેઓ અનેક કાર્યક્રમ માં જોવા મળ્યા છે કે જ્યાં લોકોને પેટ પકડી ને હસાવે છે. જોકે લોકોને હંસાવનાર ભારતી સિંહ ના ઘરે હાલમાં ખુશીઓ નો માહોલ છે જણાવી દઈએ કે હાલમાં જ ભારતી સિંહએ એક બાળક ને જન્મ આપ્યો છે અને ભારતી સિંહ તથા હર્ષ માતા પિત્તા બન્યા છે જેની તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે માતા બનતા પહેલા ભારતી સિંહએ એક વિડીયો પણ બનાવ્યો હતો કેજે પોતાના યુટયુબ ચેનલ પર શેર કર્યો હતો તેમના માતા બનવા પહેલા ની ભારતી ની નર્વસનેસ અને એક્સાટમેનટ જોવા મળી હતી આ સમયે ઘરથી હોસ્પિટલ સુધી નો તમામ સફર ભારતી એ વિડીયો દ્વારા કેદ કર્યો હતો.

હોસ્પિટલ માં પણ ભારતી એ નર્શ્ અને ડોક્ટર સાથે વાત ચિત નો વિડીયો બનાવ્યો હતો જોકે બાળક ના જન્મ બાદ ભારતી સિંહ ની તબીયત ઘણી ખરાબ થઈ હતી અને તેમનો ફોટો પણ વાયરલ થૈયો હતો જેમાં ભારતી સિંહ પલંગ પર સૂતેલા અને થોડી વાર આંખ ખોલતાં તો થોડી વાર આંખ બંધ કરતા જોવા મળ્યા.

જોકે હાલમાં ભારતી સિંહ ને હોસ્પીટલ માંથી રજા મળી ગઈ છે જણાવી દઈએ કે તેઓ બ્રિન્ચ કેન્ડી હોસ્પીટલ માં દાખલ હતા હોસ્પીટલ માંથી નીકળતા સમયે હર્ષ અને ભારતી એ મીડિયા ને અનેક પોઝ આપ્યા હતા આ સમયે ભારતી સિંહ ફુલ ગાઉન માં જ્યારે હર્ષ જીન્સ ટીશર્ટ માં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.