ભારતીના માતા બનતાજ હર્ષએ કર્યો ચોકાવનાર ખુલાશો આ અભિનેત્રીના પ્રેમમાં છે હર્ષ! ભારતીને પણ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો ના જીવનમાં મનોરંજન ઘણું મહત્વ નું બની ગયું છે લોકો મનોરંજન મેળવવા માટે ટેલીવિઝન નો ઉપયોગ કરે છે હાલમાં ટેલીવિઝન પર અનેક શો જોવા મળે છે કે જે લોકો ને મનોરંજન પૂરા પાડે છે જે પૈકી અમુક શો લોકોના ઘણા જ પસંદગી ના બની જાય છે અને લોકો વારંવાર આવા શો જોવા પસંદ કરે છે. સાથો સાથ લોકો આ શોના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે.

આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે આપણે અહીં ભારતી સિંહ વિશે વાત કરવાની છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારતી સિંહ વર્ષોથી લોકોને હસાવ્વાનુ કામ કરે છે અને તેમના અલગ અલગ કેરેકટર લોકોને ઘણા પસંદ આવ્યા છે તેવામાં હાલમાં આપણે સૌ જાણીએ છિએ કે કોમેડિયન ભારતી સિંહ હાલમાં જ માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. જેના કારણે તેમના ઘરમાં ખુશીનો માહોલ છે.

બાળક ના જન્મ બાદ ભારતી સિંહ દરેક જગ્યાએ છવાયેલ છે અને લોકો પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આપણે સૌ જાણિએ છિએ કે ગર્ભવતી હોવા છતા પણ ભારતી સિંહ અનેક શો સાથે જોડાયેલા હતા જે પૈકી ભારતી સિંહ પતિ હર્ષ સાથે ‘ખતરાના ખતરા નામનો સુપર હીટ શો હોસ્ટ કરી રહી હતી પરંતુ હવે માતા બન્યા બાદ તેણે પોતાના શોમાંથી બ્રેક લીધો છે.

જો કે હાલમાં બાળક ના જન્મ સાથે ભારતી સિંહ ના વર હર્ષ અન્ય કારણ ને લઈને પણ ચર્ચા માં છે જણાવી દઈએ કે હાલમાં જ હર્ષએ એવો ખુલાસો કર્યો છે કે સાંભળીને બધા દંગ રહી ગયા તેણે કહ્યું કે ભારતી સિંહે જતાની સાથે જ તેને એક નવી છોકરી સાથે પ્રેમ થઈ ગયો.

જો વાત હર્ષ ના આવા વ્યક્તવ્ય અંગે કરીએ તો જણાવી દઈએ કે ટીવી શો ‘ખતરાના ખતરા’ ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો પણ તેને જોવાનું પસંદ કરે છે તમને જણાવી દઈએ કે આ શોમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ટીવીની ઘણી હસ્તીઓએ ભાગ લીધો છે. જ્યારે ભારતી સિંહ અને હર્ષ તેને હોસ્ટ કરતા હતા જે લોકોનું ખૂબ મનોરંજન કરતા હતા, પરંતુ હવે ભારતી સિંહે માતા બન્યા બાદ આ શોમાંથી બ્રેક લીધો છે.

આ દરમિયાન સોનાક્ષી સિંહા આ શોમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી. તેવામાં હર્ષ ત્યાં હાજર હતો. અહીં જ્યાંરે સોનાક્ષીના લગ્ન વિશે ચર્ચા થઈ હતી જેના પર સોનાક્ષીએ કહ્યું કે મને સિંગલ જોઈને ખુશી નથી મળતી? આના પર હર્ષ મજાકમાં કહે છે કે મેં ભારતી સાથે લગ્ન કર્યા છે પરંતુ હું તમને એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે પૂછવા માંગુ છું હર્ષના મોઢેથી આવી વાતો સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા. જોકે હર્ષે આ વાત માત્ર મજાક તરીકે કહી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.