બિગ બોસ નો ઝઘડો પહોંચ્યો ચરમસીમા એ જાણો શાં કારણે દેવોલિના અને નિશાંત વચ્ચે થઈ ટક્કર જે બાદ…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં મનોરંજન ઘણું મહત્વનું છે. તેમાં આપણા દેશ માં મનોરંજન ને લાગતા અનેક કાર્યક્રમ જોવા મળે છે. જે લોકોને અલગ અલગ રીતે મનોરંજિત કરતા હોઈ છે. આપણે અહીં એક એવા જ કાર્યક્રમ અંગે વાત કરવાની છે કે જેમા થયેલ ઝગડો હાલ લોકોમાં ચર્ચામા છે. આપણે અહીં બિગ બોસ શો અંગે વાત કરવાની છે.
જણાવી દઈએ લે બીગ બોસ કાર્યક્રમ કલર્સ ચેનલ પર આવે છે. અને આ શો ને સલમાન ખાન હોસ્ટ કરે છે. ઉપરાંત હવે શો ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોવા મળે છે. જો વાત આ કાર્યક્રમ અંગે કરીએ તો શો નું ફોરમેટ કંઈક આ પ્રમાણે છે. જેમાં આ કાર્યક્રમમા અમુક લોકો ભાગ લે છે. જેમને બિગ બોસ ના ઘરમાં અમુક સમય માટે રહેવાનું હોઈ છે. તે સમય દરમિયાન તેઓ ને અમુક ટાસ્ક આપવામાં આવે છે. શો માં અંત સુધી પહોચનાર વ્યક્તિ વિજેતા બને છે.
હાલ આ શો માં થયેલો ઝઘડો ચરમસીમા એ છે જણાવી દઈએ કે બિગ બોસ ના 15મુ સિઝન હવે ફિનાલેથી ફક્ત 4 અઠવાડિયા દૂર છે. તેવામાં અહીં સુધી પહોંચેલા તમામ લોકો ફિનાલે વીકમાં જગ્યા બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. જણાવી દઈએ કે ફિનાલે વીકમાં પહોંચવા માટે અગાઉના ટાસ્ક જીતેલા 4 સ્પર્ધકો ને હાલ મ્યુઝિયમ ટાસ્ક આપ્યો છે. જેમાં મોટાભાગના સભ્યો એકબીજા સાથે લડતા જોવા મળે છે.
જો વાત શો માં ચાલતી હાલની સ્થિતિ અંગે કરીએ તો જયારે અભિજીત અને દેવોલિના સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે અભિજીત આ શો ના એક સ્પર્ધકને સારી માતાનો પુત્ર કહે છે. જે બાબત ને લઈને દેવોલિના ગુસ્સે થઈ જાય છે અને અભિજીત ને કહે છે કે ” માતા સાથે દુર્વ્યવહાર ન કરો કારણ કે અહીં દરેક વ્યક્તિ સારી માતાના પુત્ર અને પુત્રી છે. ” અને ફટકાર લગાવે છે.
જે બાદ તેજસ્વી, દેવોલીનાને નિશાંત વિશે કંઈક કહે છે, જે બાદ દેવોલીના નિશાંત પર ગુસ્સો આવે છે. અને ત્યાર બાદ તે તેની મિત્રતા પર સવાલ ઉઠાવતા તેણે ઘણું બધું સંભળાવે છે. જે ત્યાર બાદ પણ નિશાંત પણ ચૂપ રહેતો નથી. અને બંને વચ્ચે લડાઈ થઈ જાય છે જે બાદ દેવોલિના રડી પડી.
જણાવી દઈએ કે છેલ્લા એપિસોડમાં, બિગ બોસે આ શમિતા, પ્રતીક, રશ્મિ અને દેવોલિના ને એક મ્યુઝિયમ ટાસ્ક આપ્યું હતું, જેમાં ઘરના બાકીના સભ્યોએ પણ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે આ ટાસ્કનો વિજેતા ફિનાલે વીકમાં રાખી સાથે જોડાશે.
Instagram पर यह पोस्ट देखें
જો કે છેલ્લા એપિસોડમાં જોવામાં આવ્યું હતું કે રશ્મિ સાથેની લડાઈમાં દેવોલિના તેને સિદ્ધાર્થ શુક્લાના નામે લડતી જોવા મળી હતી અને કહે છે કે રશ્મિએ સિઝન 13માં એક માણસ (સિદ્ધાર્થ શુક્લા)ને હેરાન કર્યા છે અને હવે આ સિઝનમાં તેને હેરાન કરી રહી છે.