ઉર્વશી રૌતેલા પહેરે છે આટલા મોંઘા કપડાં કિંમત જાણી ને તમે પણ ચોકી જાસો….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશિયલ મીડિયાનો છે. હાલમાં લોકો સોશિયલ મીડિયાનું ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના આ માધ્યમ પર સામાન્ય વ્યક્તિઓ થી લઈને મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળે છે. આવી મોટી હસ્તીઓ ફિલ્મી કલાકારો નો પણ સમાવેશ થાય છે. આવા કલાકારો પોતાના અનેક ફોટા અને વિડિયો પોતાના ફેન્સ સાથે શેર કરે છે.
લોકો પણ આવા ફોટા અને વિડીયો પર ખૂબ પ્રેમ વરસાવે છે આપણે અહીં એક એવા કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમના ફોટાઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. મિત્રો આપણે અહીં બોલિવૂડની ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ ઉર્વશી રોતેલા વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉર્વશી રાઉતેલા બોલીવુડ નું જાણીતું નામ છે. હાલમાં સૌ કોઈ તેમને ઓળખે છે તેઓ પોતાની સુંદરતા અને પોતાની કલાકારી ના કારણે બોલિવૂડમાં આગવી ઓળખ ધરાવે આ ઉપરાંત બોલિવૂડની ફિલ્મો સાથોસાથ તેઓ ફેશન જગત અને મોડેલિંગમાં પણ ઘણા સક્રિય છે લોકો તેમના ફેશન સેન્સ થી ઘણા પ્રભાવિત થાય છે પરંતુ જણાવી દઈએ કે તેમની ફેશન કોઈ નાનીસૂની રકમ વાળી હોતી નથી તેઓ જે પોશાક પહેરે છે તેની કિંમત જાણી ને તમે ચોકી ઉઠશો તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક ફોટા શેર કર્યો છે જેમા તેમણે પહેરેલ પોશાક ઘણો ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં જ તેમણે જે ફોટો શેર કર્યો છે તે પોશાક આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર મકલ સિન્કો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે તેમણે આ પોશાક અરમાનીના શો માટે આ પહેરવેશ પહેર્યો છે. જો વાત આ પોશાક ની કિંમત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પોશાક ની કિંમત રૂપિયા 15 લાખ છે. જો કે તેમણે ઘણા એવા પોશાકો પહેર્યા છે. જેની કિંમત લાખો માં છે.
જણાવી દઈએ કે વર્ષ 2021 માં મિસ યુનિવર્સમા તેમણે જજ તરીકે જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત 40 લાખ રૂપિયા હતી. જો વાત આ પોશાક અંગે કરીએ તો તે હોલ્ટર ડીપ નેક અને ઓફ શોલ્ડર શિમરી બ્લેક ડ્રેસ માં જોવા મળ્યા હતા.
આ ઉપરાંત તેમણે એક પિંક હાઈ સ્ટિલેટોસ ડ્રેસ કે જેમાં હીરા જડેલા હતા અને કોલ્ડ શોલ્ડર ક્રોપ ટોપ હતું. જો વાત આ પોશાક ના ડિઝાઇનર અંગે કરીએ તો જાણાવી દઈએ કે આ પોશાક ને પોસિયો અને સ્કારલેટે ડિઝાઇન કર્યો છે જો વાત તેની કિંમત અંગે કરીએ તો આ પોશાકની કિંમત 5 લાખ રૂપિયા હતી.