બૉલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન ની તેના પુત્રો તૈમુર અને જહાંગીર સાથે ની મસ્તી. જુઓ વિડીયો.

બૉલીવુડ ના સ્ટાર કોઈને કોઈ બાબતે સોશિયલ મીડિયા માં ચર્ચા માં રહેતા હોય છે. લગ્ન ની બાબત હોય જન્મદિવસ સેલિબ્રશન હોય કે પરિવાર સાથે વેકેશન ની મસ્તી હોય જેમાં બૉલીવુડ ના સ્ટાર અગ્રેસર હોય છે. હાલમાંજ સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાન તે તેના બંને દીકરા તૈમુર અને જહાંગીર સાથે મજા માણતી જોઈ શકાય છે તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ લોકો લાઈક કરી રહ્યા છે. કરીના કપુરખાન તેના બંને પુત્રો ને લઈને સ્વીમીગ પુલ પાસે મસ્તી કરતી નજરે પડે છે.

બૉલીવુડ સ્ટાર સેફઅલીખાન અને તેની પત્ની કરીના બધા જ પ્રોગ્રામ માં એન્જોય કરતા નજરે ચડે છે તે લોકો બધા જ ફંક્સન મા મોજ મસ્તી કરતા અને ફૂલ એન્જોય કરતા હોય છે. પછી તે ફ્રેન્ડ સાથે ની મસ્તી હોય કે વેકેશન ની મજા માણવાની વાત હોય. 25 એપ્રિલ 2022 કોહા અલી ખાન અને તેમના પતિ સોલ ખેમૂ ને બતૌર સહ-લેખક ‘ઇન્ની એન્ડ બોબો’ નામની તેમની પ્રથમ પુસ્તક માટે એક બુક પ્રોગ્રામ લોન્ચ કરવા માટે એક પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રોગ્રામ મા સેફાલી ખાન અને તેમની પત્ની કરીના કપુર ખાન તેના બંને પુત્રો સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તૈમૂરઅલી ખાનને તેની ફઈ સોહા અને ફૂફા કોઈલની પુસ્તકને પ્રમોટ કરતી પણ દેખાઈ શકે છે.

આ જ પ્રોગ્રામ દરમિયાન સેફલીખાન અને પત્ની કરીના તેના પરિવાર સાથે ફેમીલી ડીનર દરમિયાન લીધેલા કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ખાસ પ્રોગ્રામ મા કરીના અને સેફલી વ્હાઇટ ડ્રેસમાં નજરે પડ્યા હતા. જેમાં સોહા અલી ખાન, કોણે ખેમૂ અને અન્ય લોકો સાથે જોઈ શકો છો.

અને હાલમાં જ તેમનો એક મિત્ર, કે  જેણે બુક લોન્ચ કરી હતી. ત્યારબાદ તેના આ પ્રોગ્રામ માં  તેની કરીના અને સેફ સાથે ડિનરમાં સામલ થયા હતા. અને તે દરમિયાન પણ સેફલી ખાન અને પત્ની કરીના ના ફોટા તેના બંને પુત્રો સાથે જોઈ શકાય છે જેમાં ખાસ કરીને કરીના કપૂર તેના પુત્ર તેઉમુર સાથે ના ફોટા માં સ્વીમીંગ પુલ પાસે હોય તે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.