EntertainmentIndia

જીજા-સાળી નો પ્રેમ ! સાળી એ તેના જીજા ને ધોળાદિવસે તારા દેખાડી દીધા..શરુ લગ્ન એ એવું કર્યું કે…જુઓ વિડીયો.

Spread the love

જીજા-સાળી નો પ્રેમ અનોખો પ્રેમ હોય છે. જીજા અને તેની સાળી વચ્ચે મસ્તી નો દોર શરુ જ હોય છે. લગ્ન માં પણ જીજા ના પગરખાં તેની સાળી જ છુપાવી દેતી હોય છે. જીજા અને સાળી વચ્ચે આવી મજાક મસ્તી ચાલતી જ રહે છે. એવો જ એક ફની વિડીયો જીજા સાળી નો સામે આવ્યો છે. જેમાં સાળી તેના જીજા જી ને લગ્ન ના મંડપ માં પણ મૂકતી નથી. સાળી જીજા ની એવી મસ્તી કરે છે કે જીજા પણ ચોકી ઉઠ્યા હતા.

વિડીયો માં જોઈ શકાય છે કે, વરરાજા મંડપ માં લગ્ન ની વિધિ કરી રહ્યા છે. અને તેની સાળી તેની પાછળ જ બેસેલી હોય છે. સાળી ના હાથ માં સેફટી પિન હોય છે. સાળી તેના જીજાજી ને અચાનક સેફટી પિન મારે છે. સેફટી પિન વાગવાની સાથે જ અચાનક તેના જીજા હલબલી જાય છે અને અચાનક જાટકો લગતા તરત પાછળ જોવે છે અને પછી ખ્યાલ આવે છે કે તેની સાળી જ છે…જુઓ વિડીયો.

લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ મનોરંજન લઇ રહ્યા છે. આવા જીજા સાળી ના અનેક વિડીયો જોવા મળે છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સાળી સામે જીજાજી જોતા સાળી હસવા લાગે છે સાથે જીજા પણ હસે છે. આમ પણ કહેવાય છે ને સાલી આધિ ઘરવાળી.. ક્યારેક જીજા પણ તેની સાળી ની મજાક ઉડાવતા જોવા મળે છે.

સાળી અને જીજા જી નો સંબંધ અનેરો છે બંને એકબીજા ને ભરપૂર માત્રા માં ચીડવતા હોય છે. વિડીયો જોઈ ને લોકો પણ અવનવા ઈમોજી શેર કરી રહ્યા છે. આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે લોકો ને લગ્ન માં ડાન્સ ના વિડીયો તો કોઈ ની મજાક મસ્તી ના વિડીયો ખાસ એવા પસંદ આવતા હોય છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં પરિવાર ના સભ્યો ભેગા મળી ને આનંદ કરતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *