મોત સાથે રમત રમતો ડ્રાઇર ! પર્વત ના સાંકડા રસ્તા પર એવો વળાંક લીધો કે જોનાર ના હોશ ઉડી ગયા..જુઓ વિડિઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સમતલ નથી અહીં અમુક વિસ્તારોમાં મેદાન પ્રદેશ છે તો અમુક વિસ્તારો માં પહાડો પણ છે. જેના કારણે ઘણા પ્રદેશો ઉંચાઈઓ પર તો ઘણા પ્રદેશો ઊંડી ખીણ માં પણ જોવા મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો સાહસિક છે. તે કોઈ પણ વસ્તુ એક વખત કરવાનું નક્કી કરી લે તે બાદ તેમાં સફળતા મેળવીને જ રહે છે. આ બાબત ને લઈને વ્યક્તિમાં ઘણો જુસ્સો જોવા મળે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના ઘણા વિસ્તારો એવા છે કે જે ઉંચાઈઓ પર જોવા મળે છે. આવ વિસ્તારો પહાડ ને કાપીને બનાવેલા હોઈ તેવું લાગે છે. ઉપરાંત ઉંચાઈ વાળા વિસ્તારોમાં પરિવહન માટે માનવસર્જિત નાના નાના રસ્તાઓ પણ બનાવવા માં આવે છે કે જેના કારણે અહીં ઉપર સુધી કોઈ પણ વ્યક્તિને લઇ જવા માટે વાહનનો ઉપયોગ કરી શકાય. જો કે આવા ઉંચાઈ વાળા રસ્તાઓ પર વાહનને ચલાવવું કોઈ રમત વસ્તુ નથી,
અહીં વાહન ચલાવનાર વ્યક્તિએ પોતાની આવડત અને ચોકસાઈનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડે છે ત્યારે તેઓ આવા પર્વતીય વિસ્તારો પર વાહન ચલાવી શકે છે. આવા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ન રહેતા વ્યક્તિઓ આવા વિસ્તારોમાં વાહન ચલાવી શકતા નથી. જો કે આ માટે ટ્રેનિંગ લઇ શકાય છે. તેવામાં સોશ્યલ મીડિયા પર એક આવાજ ઉચ્ચપ્રદેશ નો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ એક ગાડી સાંકડા રસ્તા પર વળાંક લેતી જોવા મળે છે.
મિત્રો જો વાત વાયરલ થતા આ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વિડિઓ કોઈ પહાડી વિસ્તારનો છે. કે જ્યાં એક તરફ ઉંચો પર્વત છે તો બીજી તરફ ઊંડી ખીણ છે. તેવામાં એક સાંકડા રસ્તા પર ભૂરા રંગ ની ગાડી નજરે પડે છે. તેમાં જોઈ શકાય છે કે આ ગાડી જે રસ્તા પર જઈ રહી છે તે રસ્તો લગભગ ગાડીની પહોળાઈ જેટલો જ પહોળો છે.
તેવામાં આ રસ્તામાં સીધી રીતે ગાડી ચલાવવી પણ મુશ્કેલ બને છે. જોઈ શકાય છે કે આ ભૂરી ગાડી અહીં યુટર્ન કરતી જોવા મળે છે. તેવામાં જોઈ શકાય છે કે આ ગાડી ઘણીજ જોખમી રીતે વળાંક વાળી રહી છે તેવા સમયે ગાડીના ડ્રાઈવર નો ગાડી પરનો નિયંત્રણ ઘણો કમાલનો છે. તે જે પ્રમાણે ગાડીની બ્રેક ક્લચ, સ્ટ્રેરિગ વગેરે બાબત પર નિયંત્રણ રાખીને ગાડીને સફળતા પૂર્વક વળાંક વળે છે તેના કારણે આ વિડિઓ ઘણો વાઇરલ થઇ રહ્યો છે.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.