સાવધાન ! કોઈ પણ વસ્તુ વાપરતા પહેલા ચેક કરી લેવી આ સાપ એક સ્કૂલ બેગ માં ઘુસી ગયો પછી એવું થયું કે જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર અનેક એવા વાયરલ વિડીયો જોવા મળતા હોય છે કે જેને જોઈને લોકો ક્યારેક ચોકી ઉઠતા હોય છે. આપણી આજુબાજુના જીવનમાં મનુષ્ય ઉપરાંત અનેક એવા જીવજંતુઓ પણ વસવાટ કરતા હોય છે અને અને એવા જીવજંતુઓ ઝેરી પણ હોય છે કે જેના ડંખથી મનુષ્યને કેટલું નુકસાન પણ થતું હોય છે.
ઝેરી જીવજંતુઓમાં ખાસ કરીને સાપનું નામ લોકોના મોઢે સંભળાતું હોય છે કારણ કે સાપ ગમે ત્યાં જોવા મળતો હોય છે અને ખાસ કરીને આપણે સાંભળ્યું હશે કે આપણે જે પણ કહી વસ્તુનો ઉપયોગ કરતા હોય કે જેમાં કપડા, હોય કોઈ નીચે રાખેલી વસ્તુ હોય કે ખાલી વાસણ હોય કે પછી ચપ્પલ હોય તેને સૌ પ્રથમ ખંખેરીને પહેરવા જોઈએ. કારણ કે સાપ અથવા ઝેરી જીવજંતુઓ તેમાં વસવાટ કરી શકે છે.
એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક સ્કૂલનું બેગ જમીન ઉપર પડેલું હોય છે અને તેની એક ચેન ખુલ્લી હોય છે. તેવામાં એક સાપ આવે છે અને ઝડપથી આ બેગની અંદર ઘુસી જતો જોવા મળે છે. જેનો વિડીયો એક યુવાને ઉતારી લીધો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ સાપ અચાનક આવીને બેગની અંદર પોતાનું ઘર બનાવતો હોય તેવી રીતના બેગ ની અંદર ઘુસી જાય છે.
જો આ વિડીયો ઉતારનાર વ્યક્તિનું ધ્યાન ના ગયું હોય તો જેનું બેગ છે તેને ખ્યાલ પણ ના આવ્યો હોત કે તેના બેગમાં સાપ ઘૂસી ગયો છે અને સાપને જોતા ભલભલા ડરી જતા હોય છે. આમ આ વીડિયોને જોઈને લોકો પણ ખૂબ જ ડરી ગયેલા જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!