TMKUC શો ના ૧૫ વર્ષ પૂરા થયાની ખુશીમાં કઈક આવી અનોખી રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું….જુવો તસવીરો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ’શો દરેક લોકોને જોવો હોય છે. તેમાં આવતા દરેક કલાકાર પોતાના અભિનય થી લોકોને મનોરંજન પૂરું પડતા હોય છે. આ શો નાના બાળકોથી લઈને મોટા લોકો પણ બહુ જ ચાવ થી જોવાનું પસંદ કરતા હોય છે અને આજ કારણે આજે આ શો ટોપ પર હોવાનું કારણ માનવામાં આવે છે.તારક મહેતા શોના દરેક કલાકારો પોતાના અભિનયથી પ્રસંસકો ના દિલ જીતી લીધા છે.આજે આ શોમાં આવનાર ઘણા પત્રો બદલાઈ ગયા છે આમ છતાં આ શો એ પોતાની લોકપ્રિયતા જાણવી રાખી છે.
જોકે ઘણીવાર આ શોમાં પહેલા જેવો રંગ જામતો નાં હોવાથી પણ ફેંસ અનેકો ફરિયાદ કરતા પણ જોવા મળે છે. સાથે જ આ શોમાં પોતાની પકડ જાણવી રાખવા માટે કલાકારો પણ સાર્થક પ્રયત્નો કરતા જોવા મળે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટ માં ઘણા ચહેરા નવા જોવા મલી આવ્યા છે આમ છતાં આ સિરિયલ આજે પણ પોતાની પોજિશન માં બરકરાર જોવા મળી રહી છે. તારક મહેતા ના ઘણા કિરદારો ના ચહેરા બદલાઈ ગ્યાં છે પરંતુ આમ છતાં તેમાં જોવા મળતી કોમેડી અને પારંપારિક વાતો, સંસ્કાર અને ઘણીવાર નોકજોક ના કારણે આજે પણ આ શો લોકોને જોવો પસંદ આવી રહ્યો છે.
ત્યારે હાલમાં ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ શો ના 15 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ ટીમે કઈક આવા અનોખા અંદાજમાં જશ્ન મનાવ્યો છે. જેની તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ લોકપ્રિય શો વર્ષ 2008 થી સતત લોકોને મનોરંજન પૂરું પડી રહ્યો છે. આમ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા શો ની એક પોતાની જ અલગ ઓળખ આખી દુનિયામાં જોવા મલી જાય છે અને આથી જ આ શો ની ફેંસ ફોલોવિંગ પણ બહુ જ વધારે જોવા મલી જાય છે.ત્યારે હવે ‘ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા ‘ શો એ 15 વર્ષ પૂરા કર્યા છે.
તેનું જશ્ન આ ટિમ મનાવી રહી છે જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી નજર આવી રહ્યો છે. અને આ ખાસ અવસર પર દરેક સ્ટાર્સ એ પોતાની ગોકલધામ સોસાયટીના સેટ પર અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. બબીતાજી ઉર્ફ મુનમૂન દત્તા એ પોતાના સિશિયલ મીડિયા પર ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના 15 વર્ષ પૂરા થવાની ખુશીમાં આ સેલિબ્રેશન ની તસ્વીરો ઇન્સત્રાગરમ હેન્ડલ પર શેર કરી છે.
આ એક એવો શો છે કે જે ટીવી પરનો સૌથી પોપ્યુલર શો છે અને લાંબા સમય થી ચાલી રહ્યો છે જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્દ્મ આ પણ નામ નોંધાઈ ગયું છે.આ તસવીરોમાં પૂરી ગોકુલધામ સોસાયટી ની ટિમ વરસાદ નો અંદ લેતી જોવા અમલી રહી છે. મુનમૂન દત્તા એ હાલમાં જ જે ફોટો શેર કરી છે તેમાં તે અસિત મોદી સાથે નજર આવી છે અને પૂરી કાસ્ટ અને ક્રૂ ખુશ નજર આવી રહ્યા છે,