14 વર્ષમાં બદલાઈ ગઈ ચક દે ઇન્ડિયાની નાની કોમલ ચોંટાલા આજની તસવીરો જોઈને નવાઈ લાગશે તમને..

મિત્રો આપડે અવાર નવાર અનેક બોલીવુડ ની ફિલ્મો જોતાં હોઈએ છીએ. જેમાંથી અમુક ફિલ્મો આપણને પસંદ આવે છે તો કેટલીકવાર અમુક ફિલ્મો નાપસંદ પડે છે. મિત્રો ફિલ્મો ની વાત કરીએ તો જે ફિલ્મ લોકો વચ્ચે વધુ લોકપ્રિય બને તે ફિલ્મ સુપરહીટ ગણાય છે.

આપડે અહીં એક આવીજ ફિલ્મ ના કિરદાર વિશે વાત કરવાની છે. આ વાત નું મુખ્ય કારણ તેમનો બદલાયે લૂક છે તો ચાલો વિગતે વાત કરીએ. આપડે સૌએ શારુખખાન ની ચક્દે ઇન્ડિયા ફિલ્મ જોય જ હશે. એક જમાનાની આ હિત ફિલ્મ તે સમયે લોકોમાં ઘણી લોક પ્રિય હતી.

ફિલ્મ ની સાથો સાથ તેમના કલાકારો પણ એટલાજ લોકપ્રિય બનિયાં હતા. આવાજ એક લોકપ્રિય કિરદાર વિશે આપણે વાત કરશુ. મિત્રો આ ફિલ્મા કોમલ ચૌટાલાનુ પાત્ર ભજવનાર અભિનેત્રી ચિત્રાશી રાવતને તો આપડે સૌ કોઈ જાણીયે છીએ.

તેમણે 18 વર્ષ ની ઉંમરે આ પાત્ર ભજવ્યું હતું પરંતુ હાલ લગભગ 8 વર્ષ બાદ તેમને જોતાં તેમના લુક માં ઘણોજ ફેરફાર જોવા મળે છે. આજે કોઈ પણ તેમાંના લુક ને જોતા ન કહી શકે કે આ નાની લાગતી કોમલ ચૌટાલા હશે હાલ તેઓનો લુક ઘણો જ સારો અને ખૂબજ સુંદર થઈ ગયો છે.

જો વાત કરીએ તેમના જીવન વિશે તોચિત્રાંશી ઉત્તરાખંડના રાયપુરના રહેવાસીની પુત્રી છે, ચિત્રાંશી ગુરુ નાનક એકેડમીની જૂની વિદ્યાર્થીની છે. તેમજ ચિત્રાંશી નિયમિત રીતે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ઉત્તરાખંડની હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.

જો વાત તેમના એક્ટિંગ કરિયર વિશે કરીએ તો તેમણે ‘ચક દે ઇન્ડિયા’ પછી તે ‘લક’ (2009) યે દૂરિયાં (2011) તેરે નાલ લવ હો ગયા (2012) અને ‘બ્લેક હોમ’ (2015) જેવી ફિલ્મોમાં જોવા મળી. જોકે હાલ ચિત્રાશી પ્રખ્યાત ટીવી શ્રેણી ઝી કોમેડી શોમાં જોવા મળશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *