Gujarat

ભાવનગર ના ”યુવરાજ” ની પાઘડી ની માથે ચકલી બેસતા થઇ દિવ્યાનુભૂતિ, જાણો શું છે ચકલી નો ઇતિહાસ? જુઓ ખાસ વિડીયો.

Spread the love

ભારત દેશ માં અનેક મહાન રાજાઓ થય ગયા છે. રાજાઓ ના ઇતિહાસ સાંભળીને આપણે પણ ચકિત થઇ જય એ. ભારત ના રાજાઓ એટલા બધા બળવાન ,સાહસવીર હતા કે યુદ્ધ માં ઉતરે એટલે તેમની જીત નિશ્ચિત જ હોય છે. એવા જ એક ગુજરાત રાજ્ય ના ભાવનગર ના જિલ્લાના મહાન રાજા એવા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ આ ભાવનગર ના રાજા એ ભારત ની આઝદી સમએ પોતાના રાજ્ય ભાવનગર સૌથી પહેલા ભારત સંઘ ને સોંપ્યું હતું.

ભાવનગર આ રાજા પોતાની પ્રજા માટે ખુબ જ બહોળા પ્રમાણ માં કામ કરેલા છે. પ્રજા ને કોઈ દિવસ દુઃખી થવા દીધી ન હતી. ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજી જયારે પણ ભાવનગર ના રૂવાપરી માતા ના મંદિરે શુભ પ્રસંગ કરતા ત્યારે ત્યાં એક ચકલી આવીને બેસતી આવી વાત ઘણા લોકો ના મુખે થી સાંભળવા મળી છે.

રૂવાપરી માતા ના મંદિરે હાલમાં જ મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો આ દરમિયાન ભાવનગર ના હાલના યુવરાજ એવા જયવીરરાજસિંહજી ગોહિલ એ હાજરી આપી હતી. અને મહોત્સવ દરમિયાન યુવરાજ ની પાઘડી પર એક ચકલી આવી ને બેસી હતી અને જોનારની આંખો ક્ષણ વાર માં માટે ફાટી ગઈ હતી કારણ કે લોકો કહે છે કે આ પ્રસંગે માં પોતે સાક્ષાત હાજર થઈ ને વિધિમાં જોડાયા હતા તેમ કહેવાય છે.

આમ લોકો એ આ એક ભૂતકાળ ની ઘટના ફરી એક વાર જીવંત થઇ હોય તેવી દિવ્યાનુભૂતિ અનુભવી હતી. ભાવનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 6449 મહિલા ની સફળ પ્રસુતિ કરાવી હતી અને 108 એમ્બ્યુલન્સ સગર્ભા ને પોતાના ઘરે થી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે લઇ જાય ને એક માતા ની ગરજ સારે છે. આમ ભાવનગર ના યુવરાજ નો વિડીયો હાલ જોઈએ લોકો દિવ્યભૂતિ અનુભવે છે.

 

View this post on Instagram

 

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *