ભારત ના આ દિગ્ગજ ક્રિકેટરોના બાળકો કરે છે આવું કામ છેલ્લો નંબર જાણી ચોકી જાશે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે ઘણી જ જરૂરી છે રમત ની મદદથી શારીરિક અને માનસિક વિકાસમાં વધારો થાય છે દરેક લોકો અલગ-અલગ રમત રમવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે વાત કોઈ ખાસ રમત વિશે ત્યારે સૌથી પહેલા ક્રિકેટ નું નામ જ યાદ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં લોકોની ક્રિકેટ ઘણું જ પસંદ આવે છે તેમાં પણ જો પાસ ભારત વિશે તો દેશમાં ક્રિકેટ માટે અલગ જ ભાવના છે.
લોકોની રમતમાં સૌથી પહેલી પસંદ ક્રિકેટર જ છે દેશમાં ક્રિકેટ અને ક્રિકેટ રમતા ખેલાડીઓને ઘણો જ પ્રેમ અને સમ્માન આપવામાં આવે છે લોકો આવા ખેલાડીઓની રમતની પસંદ તો કરે જ છે સાથોસાથ તેમના અંગત જીવન વિશે પણ જાણવા માટે રસ ધરાવતા હોય છે આપણે કહી ભારતના અમુક દિગ્ગજ ક્રિકેટરોના બાળકો વિશે વાત કરવાની છે જેમના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે તો ચાલો આપણે આપણા લેખની શરૂઆત કરીએ.
સૌ પ્રથમ વાત ક્રિકેટ ના ભગવાનથી જ કરીએ આપણે સૌ જાણીએ છિએ કે ક્રિકેટ ના ભગવાન તરીકે સચિન તેંડુલકર ને ઓળખવામાં આવે છે. તેમની રમત આખા વિશ્વમા પસંદ કરવામાં આવે છે જણાવી દઈએ કે સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર તેના પિતાની જેમ ક્રિકેટર છે. અને તેમણે પણ આજ ક્ષેત્રમા આગળ વધવાનું નક્કી કર્યું છે.
હવે જો વાત ભારત ના બીજા દિગ્ગજ ખેલાડી અંગે કરીએ કે જેનાથી વિરોધી ટીમ ઘણી ડરતી હતી તેવા અનિલ કુંબલે વિશે જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ અરુણી કુંબલે છે જો વાત આરુણી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે બેંગ્લોર ની સોફિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જે બાદ ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, અને હાલમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
હવે જો વાત દાદા ના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન. ઉપરાંત હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ સના ગાંગુલી છે જણાવી દઈએ કે સના હાલમાં લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરી રહી છે.
હવે જો વાત ભારત ના દિગ્ગજ એવા કપિલ દેવ અંગે કરીએ તો જણાવી દઈએ કે કપિલ દેવ દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. જો વાત તેમની પુત્રી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનું નામ અમિયા દેવ છે જણાવી દઈએ કે અમિયાએ ગુડગાંવના મૌલસારી સ્થિત શ્રી રામ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. તેણે યુકેની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. અમિયાએ તેના પિતાની જીવનચરિત્ર 83 માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.
હવે જો વાત અનિલ કુંબલે વિશે કરીએ તો જણાવી દઈએ કે અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ કોચ અને કોમેન્ટેટર કે જેઓ તેમની રાષ્ટ્રીય ટીમ માટે 18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હતા. જો વાત તેમની પુત્રી અંગે કરીએ તો તેનું નામ સ્વસ્તિ કુંબલે છે જણાવી દઈએ કે હાલમાં સ્વસ્તિ શાળામાં છે અને તેની સાથે તે એક સ્ટોરી ટેલર પણ છે.
હવે જો વાત બોલ ને સ્ટેડિયમ થી બહાર મોકલનાર અને જેમને જોઈને દરેક બોલર ને ડર લાગે તેવા દેશના મહાન ખેલાડી રાહુલ દ્રવિડ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્ર નું નામ સમિત દ્રવિડ છે જણાવી દઈએ કે સમિત દ્રવિડ હાલમાં શાળામાં છે. પિતાની જેમ તે પણ ક્રિકેટર બનવાની ઈચ્છા ધરાવે છે. સમિતે અંડર-14 સ્તરથી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
હવે જો વાત ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ અને ટેસ્ટ ઉપરાંત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ સારા તેંડુલકર છે જણાવી દઈએ કે સારાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને વધુ અભ્યાસ માટે લંડન ગઈ છે. જોકે સારા પોતાના શોખ ને લઈને મોડલિંગ પણ કરે છે.