કોમેડિયન ભારતીસિંહે મુક્યા તેના પુત્ર સાથે ના ફોટા. તેના પુત્ર ને જોઈ ને તમે પણ થઈ જશે મંત્રમુગ્ધ.

કોમેડિયન વ્યક્તિઓ મા ભારતીસિંહ નું નામ આજે સૌથી અવ્વલ આવે છે. ભારતીસિંહ આજે ભારત માં જ નહિ તે વિશ્વ મા પણ નામ કમાય ચુકી છે તે તેની કોમેડી થી સૌકોઈ ને હળવા કરી દે છે. ભારતીસિંહ એક એવી છે કે તેને બૉલીવુડ માં કામ કરેલું નથી છતાં તેને આજે ભારત માં દરેક લોકો ઓળખે છે. ભારતી હાલમાં મીડિયા માં ચર્ચા માં જોવા મળે છે કેમ કે ભારતી એ 20 દિવસ પહેલા જ એક બાળક ને જન્મ આપ્યો છે.

20-દિવસ પહેલા બાળક ને જન્મ બાદ ભારતી એ હમણાં થોડા સમય પહેલા જ તેના પુત્ર સાથે ના ફોટા શેર કર્યા છે. ભારતીસિંહ અને તેના પતિ બંને એકસાથે કોમેડી કરતા ઘણી સિરિયલો માં જોવા મળે છે. ભારતીસિંહ તેના પતિ સાથે ખુબ જ સારી રીતે જીવન પસાર કરતી જોવા મળે છે એવામાં તેના ઘરે હવે છોકરા નો જન્મ થતા તેના જીવન માં અનેરો આનન્દ જોવા મળે છે. ભારતી માતા બન્યા બાદ પહેલીવાર જ તેના પુત્ર સાથે ના ફોટા મુકેલ છે. તેના ફેન્સ પણ આ ફોટા ને વધુ વધુ ને લાઈક કરી રહ્યા છે.

ભારતી એ મુકેલ ફોટા માં તે તેના પુત્ર ને છાતી એ વળગાડીને રાખેલો છે. અને તેના પુત્ર પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતી જોવા મળે છે. આ ફોટો તેના ફેન્સ ને સૌથી વધુ પસંદ આવી રહ્યો છે. ભારતી સિંહે આ ફોટા ના કેપ્શનમાં લખ્યું છે કે મારો પુત્ર મારા દિલની ધડકન છે. જેના કારણે ભારતી સિંહ અને તેના પુત્રની આ પ્રેમાળ તસવીર આ સમયે મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.