કોમેડી કવિન ભારતીસિંહ નું લક્સરીયસ ઘર જોઈ આવી જશે ચક્કર ! બેડરૂમ થી લઇ બાલ્કની ની સજાવટ, જુઓ ખાસ તસવીરો.
ભારતની કોમેડી ક્વીન ભારતી સિંહ ને આજે હર કોઈ લોકો જાણે છે. ભારતી સિંહ આખા ભારતમાં પોતાની કોમેડી કલા માટે ખૂબ પ્રખ્યાત છે. ભારતી સિંહ ના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેને થોડા મહિનાઓ અગાઉ જ એક પુત્રને જન્મ આપ્યો હતો જેને પ્યારથી તે લોકો ગોલા તરીકે બોલાવે છે. તેના પતિ નું નામ હર્ષ લીમ્બાચીયા છે. આજે અમે તમને ભારતી સિંહ ના ઘર વિશે થોડી વાત જણાવીશું.
કે ક્યાં તેનું ઘર આવેલું છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો ભારતી સિંહે પોતાના આલેશાન ઘર ની ઝલક તેના ચાહકોને બતાવી છે. જેમાં તેને ઘરનો દરેક ખૂણો ખૂબ જ સજાવટ કરીને શણગારેલો છે. ઘરે ના પ્રવેશદ્વારની દિવાલ ટાઇલ્સ થી બનાવવામાં આવેલી છે. સાથે પ્રેરણાત્મક તસવીરો મૂકવામાં આવી છે. આ ઉપરાંત તેને પોતાના ઘરમાં લાલ અને પીળા રંગના સોફાથી રૂમને શણગારવામાં આવેલો છે.
અને ઘરની અંદર ફુલ ના પડદા લગાડવામાં આવ્યા છે. ભારતી અને હર્ષ નો બેડરૂમ ખૂબ જ આકર્ષક છે. જેમાં પર્પલ કલરનો કિંગ સાઈડ બેડ છે. જેને નો કોચ રાખવામાં આવ્યો છે. બંનેને ડિઝાઇન ખૂબ જ મેચ થતી જોવા મળે છે. ભારતી સિંહ ના ઘરની બાલકની માંથી સુંદર રીતે કુદરતી નજારો જોઈ શકાશે. બાલક ની માં ભારતી સિંહે તુલસીનો છોડ પણ રાખેલો છે.
બાલકની માં બેઠા બેઠા કુદરતી દ્રશ્યો નિહાળી શકાય તે માટે ખુરશી અને ટેબલ પણ રાખેલું છે. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા અનેક સિરિયલોમાં સાથે કામ કરતા જોવા મળે છે અને તેના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં જોવા મળે છે. ભારતી સિંહ તેના અને તેના પુત્ર ગોલા ના અનેક વિડીયો અને તસવીરો શેર કરતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!