આ ભારતીય ખેલાડી લગ્ન બંધનમાં જોડ્યા! ડેસ્ટીનેશન વેડિંગના ફોટાઓ વાયરલ આમ ભવ્ય રીતે કર્યા લગ્ન આ સમયે લગ્નમાં..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકોનો ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ છે. હાલમાં ક્રિકેટના અલગ અલગ ફોર્મેટને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. લોકો દ્વારા ક્રિકેટની રમત અને ક્રિકેટરોને ઘણો પ્રેમ આપવામાં છે અને આપણા દેશની ટીમો પણ દરેક ફોરમેટમાં દેશના નામને રોશન કરી રહી છે,
તેવામાં ક્રિકેટના ફેન માટે ખુશીની વાત સામે આવી છે કે જ્યાં વધુ એક ક્રિકેટર લગ્નના પવિત્ર બંધનમાં જોડ્યા છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહી ભારત ના એક સફળ ખેલાડી તેવા રાહુલ ચહર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે હાલમાં જ રાહુલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે, અને તેમની સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. જણાવી દઈએ કે રાહુલે ઈશાની નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.
જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે ૮ માર્ચ ના રવિવારના દિવસે રાહુલ લગ્નના પવિત્ર બંધનમાં જોડ્યા છે, જો કે માહિતી એવી પણ છે કે રાહુલ અને ઈશાની ઘણા લાંબા સમયથી એક બીજાને ડેટિંગ કરી રહ્યા હતા અને હવે તેમના આ સંબંધ ને નવી ઉચાઈઓ મળી છે. જો કે જણાવી દઈએ કે રાહુલ અને ઈશાનીએ વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં સગાઇ કરી હતી અને તે બાદ જ તેમને લગ્ન કરવાના હતા.
પરંતુ આપણે સૌ જાણીએ છીએ એક છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા કોરોના અને તેને લઈને થયેલા લોક ડાઉન ને લઈને આ લગ્ન બંધ રહ્યા હતા અને હવે આ લગ્ન ૮ તારીખે થયા છે. જો વાત આ લગ્ન અંગે અંગે કરીએ તો લગ્ન ગોવા માં એક ફાઈવ સ્ટાર હોટલ ડબલ્યુ માં યોજાયા હતા. આ સમયે રાહુલ સફેદ શેરવાની માં અને સાથે સ્કાય બ્લુ રંગની ખેસ સાથે તૈયાર જોવા મળ્યા હતા. જયારે વાત ઈશાની અંગે કરીએ તો તેમણે પણ સ્કાય બ્લુ કલરના ચણીયા ચોળી પહેર્યા હતા. આ સમયે દંપતી ઘણી સુંદર લાગી રહી હતી.
લગ્ન એક ઓપન ડેસ્ટીનેશમાં કરવામાં આવ્યા હતા. આ સમયે મંડપ ને સફેદ અને સ્કાય બ્લુ રંગના ફૂલથી સંગરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે લગ્નમાં રાહુલ ચહર ના ભાઈ દીપક ચહર અને બહેન માલતી ચહર પણ હાજર હતા જે બાદ લગ્ન પછી ૧૨ માર્ચના રોજ લગ્નને લઈને આગ્રાની એક હોટલમાં રીસેપ્શન યોજવામાં આવ્યું છે. આ અગાઉ રાહુલે સોસ્યલ મીડયા પર લગ્ન અને હલ્ડીને લઈને ઘણી તસ્વીર શેર કરી હતી જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
જો વાત રાહુલ ચહર ના ક્રિકેટ કરિયર અંગે કરીએ તો જણાવી દઈએ કે પિત્રાઈ ભાઈ દીપક ચાહરને જોઇને માત્ર ૮ વર્ષની ઉમાંર્થીજ રાહુલે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. હાલમાં રાહુલ IPL માં પંજાબની ટીમમાં જોવા મળશે. જો કે અગાઉ વર્ષ ૨૦૧૭ માં તેઓ પુણેની ટીમમાં જયારે ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી માં મુંબઈ ટીમમાં જોવા મળ્યા હતા. જયારે વાત ભારત માટે તેમની રમત અંગે કરીએ તો તેમણે એક વનડે અને પાંચ ટી ૨૦ રમેલી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.