અરે આતો દાદાની ‘બાવા હિન્દી’ ની મોજ હો બાકી ! બોલ્યા કે ‘ભલે કાચા મારગડા હોય,વીલ નીહરેગા નહીં..પૂરો વિડીયો જોઈ પેટ પકડી હસી પડશો
સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં સોશિયલ મીડિયાના મુખ્ય ત્રણ-ચાર સાધનો બની ગયા છે જ્યા રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત સોશિયલ મીડિયા યુઝરો પણ ચોકી જતા હોય છે, એવામાં આંજણા આ લેખના માધ્યમથી અમે એક ખુબ ફની વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જશે.
આમ તો અનેક વખત ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અવનવા ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણું હાસ્ય જ છૂટી જતું હોય છે, એવામાં હાલના સમયમાં દાદાનો એક આવો જ વિડીયો સામે આવ્યો છે જેમાં દાદાએ એટલું ડેન્ગર હિન્દી બોલ્યું હતું કે દરેક સોશિયલ મીડિયા યુઝરો માથું ખંજવાળતા જ રહી ગયા હતા.તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવીએ.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે દાદા બેઠેલા જોવા મળી રહ્યા છે એવામાં તેઓ બેઠા બેઠા ફોનમાં વાત કરી રહ્યા છે, વિડીયો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે દાદા કોઈ હિન્દીભાષી સાથે વાત કરી રહ્યા છે આથી ગુજરાતી નહીં પણ હિન્દીમાં તેઓ વાત કરી રહ્યા છે. એવામાં તેઓને હિન્દી બોલતા નથી આવડતું તો તેઓ હિન્દી ગુજરાતી બંને મિક્સ કરીને બોલવા લાગે છે, ખરેખર આ વિડીયો ખુબ વધારે ફની છે.
આવા બાવા હિન્દી બોલતા વ્યક્તિઓના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર આપણી સામે આવતા જ રહે છે જે ખુબ ફની હોવાની સાથો સાથ ખુબ વધારે મનોરંજન આપતા પણ હોય છે.અત્યારસુધી આ વિડીયોને હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે, આ વિડીયોને અત્યાર સુધી 20 હજારથી પણ વધારે લાઈક આવી ચુકેલો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે, આ વિડીયો વિશે તમારું શું કેહવું છે જણાવો.
View this post on Instagram