નિતિન જાની (ખજુરભાઈ ) જ્યારે દાદી ના ગામે પહોંચી ગયા ત્યારે દાદી ને ખબર પડતા દાદી એ શું કહ્યું તે જાણો..
ફરીથી દરિયા જેવડું દિલ વાળા આપડા લાડીલા ખજુરભાઈની દરિયાદિલી આવી છે સામે,છેલ્લે તમને જણાવેલું કે ખજુરભાઈ એક ગામમાં અને લોકોની મદદ કરવા માટે જઈ રહ્યા છીએ તેજ સમયે જયારે એક દાદીમાને આ વાતની ખબર પડીકે ખજુરભાઈ આપડા ગામમાં આવેલા છે તરતજ કહેવા લાગ્યા મારે આવા મહાન માણસના દર્શન કરવા છે
જયારે ખજુરભાઈને આ વાતની ખબર પંડિતો દોડતા આવ્યા અને દાદીમા જોડે જમીન પર બેસી ગયા.દાદીમા આ જોતા તેમના પગ દબાવવા લાગ્યાને કહેવા લાગ્યા મારી જોડે બેસો હું તમારા પગ દબાવવા માંગુ છું
આટલું કહી ખજુરભાઈએ કહ્યું ચાલો માજી હું તમને તમારા ઘરની અંદર મુકવા આવું અને પછી દાદીમાને જાતેજ ખજુરભાઈ ઘરમાં મુકવા લઇ ગયા.જોયુંને મિત્રો એટલેજ અમે ઉપર પણ કહ્યું હતું
દરિયા જેવા દિલ વાળા એવા અમારા લોકલાડીલા ખજુરભાઈ કેવા છે દિલદાર તમે તેમના વિષે શું વિચારો છો કોમેન્ટ કરી જણાવો. આવા મહાન માણસની સ્ટોરીને શેર ના કરે એવો ભાગ્યેજ કોઈ માણસ હશે તો તમે પણ એક લાઈક અને શેર કરીને આમારું પ્રોત્સાહન વધારો જેથી આવા મહાન માણસ વિષે અમે રોજ લખતા રહીયે.