‘પેગ બના દે યાર’ ગીત પર દિયર-ભાભી એ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે લોકો બોલી ઉઠ્યા વાહ ભાભી વાહ…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર રોજેરોજ એવા એવા ખુબ સુંદર અને ફની વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો જોઈ ને હસી હસી ને બેવડા વળી જાય છે. અને લોકો જોઈ ને અચંબિત રહી જતા હોય છે. હાલ તો લગ્ન ની સીઝન ચાલી રહી હોય લોકો ના લગ્ન ની સીઝન ના ખુબ જ વિડીયો વાયરલ થઇ રહ્યાં છે. અને વિડીયો માં ફની ફની મુંવમેન્ટ આપતા હોય છે.
હાલમાં એક લગ્ન નો જોરદાર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક લગ્ન દરમિયાન એક ભાભી અને તેના દિયર દ્વારા એવો ડાન્સ કરવામાં આવ્યો કે લોકો જોઈ ને અંચબિત રહી જાય છે. એક સુંદર લગ્ન નો પ્રસંગ ચાલી રહ્યો છે. એમાં રાત્રે ડાન્સ નો પ્રોગ્રામ ચાલુ છે એવામાં એક ભાઈ ડાન્સ કરતા જોવા મળે છે. એ ભાઈ ને જોઈ ને એક બહેન ડાન્સ કરવા આવે છે.
જાણવા મળ્યું કે તે બન્ને દિયર ભાભી હતા. ડાન્સ કરતી વખતે બેકગ્રાઉન્ડ માં પેગ બના દે યાર ગીત વાગી રહ્યું છે. એમાં ભાભી અને દિયર સુંદર ડાન્સ કરતા નજરે ચડે છે. લોકો પણ તેમને જોઈ આશ્ચર્યચકિત થઇ જાય છે. ખાસ તો લોકો ભાભી ના ડાન્સ નો વખાણ કરી રહ્યા છે.
ડાન્સ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો જોઈ ને ખુબ જ લાઈક કરી રહ્યા છે અને ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ને લાખો થી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. અને કોમેન્ટો આપી રહ્યા છે. અમુક કહે છે કે વાહ શું ડાન્સ છે. ડાન્સ જોઈ ને તેને વારંવાર જોવાનું મન થાય છે. જુઓ વિડીયો.