આ ચોર તો જુવો ! ચોરી કરી અને ઉપરથી કેમેરા સામે એવી હરકત કરી કે જાઈને તમે…

તમે લોકો એ ચોર તો ઘણા જોયા હશો પણ ચોર ને ચોરી કરતા સમયે ડાન્સ કરતા જોયો છે? ડાન્સ કરતા ચોર નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થય રહ્યો છે જેમાં ચોર ચોરી કર્યા બાદ માં ડાન્સ કરતો જોવા મળે છે. અને આ વિડીયો જોઈ ને સૌ કોઈ આનંદ માણી રહ્યા છે લોકો આ વિડીયો ને જોઈ ને પોતાની પ્રતિક્રિયા પણ ખુબ આપી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં હાર્ડવેર સ્ટોરમાં થયેલી લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક હાર્ડવેર ની દુકાન માં એક ચોર ચોરી કરવા માટે દુકાન માં પ્રવેશે છે દુકાનની અંદર સિસિટીવી કેમેરા લગાડેલા હોય તેમાં આ સમગ્ર ઘટના કેદ થય ગયેલી જોવા મળે છે. ચોર દુકાન માં આરામ થી પ્રવેશતો જોવા મળે છે.

ચોર ચોરી કરતા કરતા અચાનક જ ડાન્સ કરતા જોવા મળે છે ચોર ને શું થયું હશો કે તે અચાનક ડાન્સ કરવા લાગ્યો હશો? લોકો આ વિડીયો જોઈ ને મજા માણી રહ્યા છે પોલીસે આ અંગે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી હતી. અને ડાન્સ કરતા ચોર ને પકડવામાં પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પોલીસે દુકાન ના સિસિટીવી ફૂટેજ મેળવી ને વધુ તપાસ કરી હતી.

આ ઘટના 16-એપ્રીલ ની વહેલી સવાર ની છે ચોર પહેલા દુકાન માં પ્રવેશી ને કેશ કાઉન્ટર પર થી બધી રકમ લય લે છે ત્યારબાદ તેનું ધ્યાન સિસિટિવી કેમેરા પર પડે છે ચોર કેમેરા ની સામે અચાનક જ ડાન્સ કરવા લાગતો નજરે ચડે છે. ચોર નું મોઢું સ્પષ્ટ જોઈ શકાતું નથી કારણકે તેને પોતાનું મોઢું કપડાં થી બાંધેલું છે. જુઓ વિડીયો……….

Spread the love

Leave a Reply

Your email address will not be published.