Viral video

6 વર્ષ બાદ જાહેરમાં જોવા મળ્યા દયાબેન! સોશિયલ મીડિયા પર થયો વિડીયો વારયલ, એટલા બદલાઈ ગયા કે ઓળખી નહીં શકો.. જુઓ વિડીયો

Spread the love

સૌ કોઈ દયાબેનની આતુરતા પૂર્વક રાહ જોઈએ રહ્યું છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર દયાબેનની એક નવી જ ઝલક જોવા મળી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદા પરનો એવો શો કે જે દરેક લોકોના ચહેરા પર સ્માઇલ લાવી આપે છે, જેને જોવા માટે દર્શકો હમેશા આતુરતા પૂર્વક રાહ જોતાં હોય છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં દરેક ને પોતાની આદાકારી થી હસાવા દરેક ના હાથની વાત નથી

આ શોમાં દયાબેન નો કિરદાર દિશા વકાની એ નિભવ્યો હતો. જેને લોકોના દીલ માં બહુ જ ઊંડી જગ્યા બનાવી હતી. દિશા વકાની એ વર્ષ 2017 માં તેની મેટરનીટી રજાઓ લીધી હતી અને શો માથી દૂર થઈ ગઈ હતી તેમના મેટરનીટી ની રજાઓ બાદ તે આ શો માં નજર આવ્યા નથી. વર્ષ 2017ની મેટરલીટી લિવ બાદ તેમને એક દીકરીને જન્મ આપ્યો અને ત્યારબાદ એક દીકરાને પણ જન્મ આપ્યો છે, છતાં આજ સુધી તેઓ શોમાં પરત ફર્યા નથી;

દિશા વાકાણીએ વ ર્ષ 2008 માં તારક મહેતા કા ઉલટા ચશ્મા માં દયાબેન નો કિરદાર નિભવ્યો હતો. તેને દર્શકોનો બહુ જ પ્રેમ મળ્યો હતો. જોકે તેમના આ શો છોડીને જવાથી તેમના ફેંસ બહુ જ દુખી થઈ જ્ઞ હતા અને તેમના પરત આવની આતુરતાથી રાહ જોતાં જોતાં આશા પૂરી થઈ રહી હતી. પરંતુ આ ખબર એ તેમના ફેંસ ના ચહેરા પર ફરીએકવાર સ્માઇલ લાવી દીધી છે અને દર્શકો બહુ જ આતુરતાથી તેમના પરત આવાની રાહ જોઈ રહ્યા છે.

હાલામાં ઇન્સ્ટામાં એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દયાબેન તેમના પતિ અને દીકરા સાથે જોવા મળ્યા છે અને તેઓ ગરબામાં જઈ રહયા છે. તમે જોઈ શકો છો કે દયાબેન કેટલા બદલાય ગયા છે અને તેમના દીકરાનો પણ લુક પણ જોવા મળ્યો છે. આ લુકમાં તમે જોઈ શકશો કે દયાબેન કેટલા બદલાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *