ભારતમાં આવતી ધાર્મિક સીરીયલ રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી એટલે દેબીના બેનર્જી. અભિનેત્રી એ રામાયણ સીરીયલ માં માતા-સીતાનું પાત્ર ખૂબ જ સહજ રીતે ભજવ્યું હતું ત્યારથી તે ચાહકો ના દિલોમાં રાજ કરતી જોવા મળે છે. દેબીના બેનર્જીના લગ્ન ના 11 વર્ષ બાદ તેને પુત્રી લીલીયાના ને જન્મ આપ્યો હતો. ટીવી એક્ટ્રેસ દેબીના બેનર્જી આ સમયમાં ખૂબ જ સારા એવા તબક્કામાંથી પસાર થઈ રહી છે.
કારણ કે જાણવા મળ્યું કે દેબીના બેનર્જી તેના બીજા બાળકને પણ જન્મ આપવા જઈ રહી છે. દેબીના બેનર્જી પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાના અનેક વીડિયો અને ફોટો શેર કરતી હોય છે જેને લઈને તેના ચાહકોને પણ ખૂબ જ સુંદર લાગતા હોય છે. દેબીના બેનર્જી એ હાલમાં એક વીડિયો શેર કરેલો છે જેમાં તે અને તેની પુત્રી લીયાના સાથે જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ દેબીના બેનર્જી તેની પુત્રી સાથે ઝૂલા ઉપર બેઠેલી છે ત્યારે દેબીના બેનર્જી અને તેની પુત્રી બાજુમાં બાંધેલી કામધેનુ ગાય ને પ્રેમથી માવજત કરતી જોવા મળે છે અને ગાયને ખૂબ પ્રેમ કરતી જોવા મળે છે. તેની પુત્રી લીયાના પણ ગાયને ખૂબ જ સહજ રીતે ગાય માતાના માથા ઉપર હાથ ફેરવતી જોવા મળે છે.
દેબીના બેનર્જી એ આ વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે જય કામધેનુ નમો નમઃ દેબીના બેનર્જીના લુક ની વાત કરવામાં આવે તો દેબીના બેનર્જીએ ગોલ્ડન બોર્ડર વાળો રેડ કલરનો ડ્રેસ માં ખૂબ જ સુંદર લાગે છે અને તેની પુત્રી લીયાના પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વિડીયો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ચાહકો આ વીડિયોમાં ખૂબ જ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને વિડીયો ને લાઈક કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!