India

દેશી ભાભી ના વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ખલબલી! વિડીયો જોઈ ને ભાભી ના થઇ જશે દીવાના જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ગયું છે. સોશિયલ મીડિયા મારફતે આજકાલ લોકો વિડીયો અને રીલ્સ બનાવીને ખુબ જ શેર કરતા હોય છે. અને વીડ્યો રીલ્સ બનાવીને સૌ કોઈ પોતાની લોકપ્રિયતા માં વધારો કરતા હોય છે. આજકાલ લોકો માટે સોશિયલ મીડિયા નો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. એવો જ એક ભાભી નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો માં જોઈ શકાય છે તેમ એક ભાભી હરિયાણી સોન્ગ્સ ઉપર સુંદર રીતે ડાન્સ પરફોર્મ કરી રહી છે. ભાભી એ સુંદર રીતે સાડી પહેરેલ છે અને પોતાના ઘર ની અગાશી ઉપર સુંદર રીતે ડાન્સ પરફોર્મ આપી રહ્યા છે. જેમાં દેશી ભાભીએ હરિયાણી ગીત બોલ તેરે મીઠે-મીઠે પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. ડાન્સ ના વીડિયોમાં દેશી ભાભીને લીલી સાડીમાં પોતાની કમર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. આ ગીત સપના ચૌધરીનું છે.

આ વિડીયો ને યુ ટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકો આ પતલી કમર વાળા ભાભી નો ડાન્સ જોઈ દીવાના થઇ ગયા છે. અને ભાભી ના ઠુમકા પર અવનવી પ્રતિક્રિયાયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો ને હજારો લાઇક્સ અને કમેન્ટ મળી ચુકી છે. વિડીયો માં જોઈ શકાય છે તેમ આ દેશી ભાભી ડાન્સ ના અવનવા સ્ટેપ્સ કરી ને સુંદર રીતે ડાન્સ ની પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં આ વિડીયો ને હજારો કોમેન્ટ અને લાઇક્સ મળી ચુકેલી છે. આવા અનેક વિડીયો રોજબરોજ આપણને સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે. ક્યારેક સ્ટન્ટ ના વિડીયો તો ક્યારેક ડાન્સ ના વિડીયો તો ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ ના વિડીયો આપણે નિહાળતા હોઈએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *