બાબા બાગેશ્વરને સૌથી વધારે પસંદ છે ભારતનો આ ખિલાડી ! કોહલી,રોહિત કે સચિન નહીં પણ આ પ્લેયરના દીવાના છે ધીરેન્દ્ર શાસ્ત્રી…જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં તમને સૌ કોઈને ખબર જ હશે કે વર્લ્ડકપ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે એવામાં દરેક ટીમના લક્ષ્યમાં ખાલી એક જ વસ્તુ છે જે વર્લ્ડકપ છે, હાલ દરેક ટિમો ભારત ખાતે વર્લ્ડકપમાં આવી ગઈ છે જેની સમાચારોમાં પણ ચર્ચા થઇ રહી છે. દરેક લોકોની ફક્ત એક જ ઈચ્છા છે કે આ વખતે ભારત જ વર્લ્ડકપ જીતે જે ઇચ્છા આ સમયે પુરી થશે કે નહિ તેની કોઈને ખબર નથી.
એવામાં ક્રિકેટને લગતા અનેક એવા વિડીયો તથા ફોટો તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતી જ રહેતી હોય છે જેને જોવાનું ક્રિકેટ પ્રેમીઓને ખુબ વધારે પસંદ આવતું હોય છે, એવામાં બાગેશ્વર બાબાને તો તમે સૌ કોઈ જાણતા જ હશો, ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ખુબ લોકચાહિતા બની ગયા છે આથી તેઓના અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા હોય છે.
બાગેશ્વર બાબાએ ભારત પાકિસ્તાનની મેચને લઈને પણ પોતાની ભવિષ્યવાણી જણાવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો, એટલા માં જ ક્રિકેટને લગતો વધુ એક વિડીયો તેઓનો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓને પૂછવામાં આવે છે કે તેમને કયો ક્રિકેટરે વધારે પસંદ છે, તો તેઓ જવાબ આપતા કહે છે કે “તેઓના લાંબા વાળ જેને હેડલાઈનની કટિંગમાં વધારે સુંદરતા ઉમેરી”
આટલું કેહતા જ ખ્યાલ આવી જાય છે કે બાગેહ્વર બાબા એમ એસ ધોનીની વાત કરી રહ્યા છે, ધીરેન્દ્ર શાસ્ત્રીને સૌથી વધારે એમ એસ ધોની વધારે પસંદ હોય તેવું તેઓ જણાવે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વિડીયો પર અત્યાર સુધી લાખો લોકો દ્વારા જોઈ લેવામાં આવેલ છે અને લોકો દ્વારા અનેક સારી સારી કમેન્ટ પણ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.