આપણા ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા એક અનોખ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. એવો જ એક કિસ્સો થોડા સમય પહેલા ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી કનિષ્કા સોનીનો સામે આવ્યો હતો. કનિષ્કા સોનીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. જેની માહિતી તેને સોશિયલ મીડિયા ઉપર તેના ચાહકોને આપી હતી.
જે બાદ તેના ચાહકો પણ આચાર્યચકિતમાં પડી ગયા હતા. કનીષ્કા સોની ની વાત કરવામાં આવે તો કનીષ્કા સોની એ ટેલિવિઝનના પ્રખ્યાત સિરિયલ દિયા ઓર બાતી ટીવી સિરિયલમાં ખૂબ જ સારી રીતે અભિનય કરેલો છે અને હાલના દિવસોમાં તે યુએસએ માં સમય વીતાવી રહી છે. એવામાં યુએસએથી કનિષ્કાર સોનીની કેટલીક તસ્વીરો સામે આવી છે. જેમાં જોવા મળે છે તેના શરીરમાં થોડો બદલાવ આવી ગયેલો છે.
એવામાં એવી અફવા ફેલાયેલી જોવા મળે છે કે પોતાની જાત સાથે લગ્નના બે મહિના બાદ કનીષ્કા સોની પ્રેગનેટ થઈ ચૂકી છે. પરંતુ આવી અફવાઓને લઈને કનિષ્કા સોનીએ આ બાબતે માહિતી આપી હતી જેમાં તેને પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, હું સ્વયં ગર્ભવતી નથી તે કહે છે કે આ ફક્ત યુએસએ ના મહાન પીઝા અને બર્ગરનો જાદુ છે કે જેને મારું વજન વધારી દીધું છે પરંતુ મને તેની સાથે કોઈ સમસ્યા નથી હું અહીં એન્જોય કરી રહી છું.
આમ ચાહકો અને સોશિયલ મીડિયા ઉપર ફેલાયેલી અફવા ને લઈને કનીશ્કા એ પ્રેગનેટ નથી તે વાતને લઈને જાહેર કરી દીધેલું જોવા મળે છે. કનિષ્ઠા સોનીની વાત કરવામાં આવે તો તે હવે ધીરે ધીરે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાની તૈયારીમાં જોવા મળે છે. આમ આવા અનેક કિસ્સાઓ રોજબરોજ જાણવા મળતા હોય છે પરંતુ ક્યારેક આવી વાત અફવામાં પણ જોવા મળતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!