IndiaReligious

આ ગામની અનોખી મિશાલ 70 વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ દૂરકરવામા આવી કારણ જાણી તમે પણ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત એક વિકાસાશિલ દેશ છે. જેમા ભારત દિવસે ને દિવસે પોતાના પાયાની અને મૂળભૂત વસ્તુઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં સુધાર કરી રહ્યો છે જેને અંતર્ગત અનેક જગ્યાએ માળખાકીય ફેરફાર્ જોવા મળે છે. તેવામાં ઘણી વખત આવા કર્યો કરતા સમયે અમુક મુશ્કેલીઓ પણ આવે છે. જેને લોકોના સહકાર અને સમજણ થી દૂર કરવામાં આવી છે.

હાલમાં આવોજ એક અનોખો બનાવ સામે આવ્યો છે કે જ્યાં વિકાસ કાર્ય માટે ગામના લોકોએ અનોખી મિસાલ પેસ કરી છે અને ધાર્મિક આસ્થા ને વિકાસ કાર્ય આડે નાં આવવા દેતા વિકાસ કાર્ય માં મદદ કરી છે આ વાત રોહી ગામની છે. જણાવી દઈએ કે અહીં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનૂ નિર્માણ કાર્ય શરૂ છે જણાવી દઈએ કે અહીં પહેલાં ચરણમાં 1334 હેક્ટર જમીન પર એરપોર્ટ બનશે.

આ એરપોર્ટ બનાવવામાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનિ ખર્ચ થશે. જણાવી દઈએ કે આ એરપોર્ટ ને બનાવવા માટે 6 ગામના કુલ 5926 ખેડૂતોની જમીન સમ્પાદીત કરવામાં આવી છે. જેમાં રેન્હેરા, રોહી અને પારોહી, બનવારીવાસ ઉપરાંત કિશોરપુર, દયાનતપુર જેવા ગામ નો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે જ્યારે રોહિ ગામમાં એરપોર્ટ નું કામ ચાલતું હતું ત્યારે કર્મચારીઓ સામે એક પ્રશ્ન ઊભો થયો કે એરપોર્ટ ના રસ્તામાં જે લગભગ 70 વર્ષ જૂની અને 20 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી તે મૂર્તિ હતી. જેના કારણે ગામના લોકોને વાત કરતા તેમણે વિકાસ કાર્યમાં સહયોગ આપ્યો.

અને ક્રેન્નિ મદદથી વિધિ વિધાન મુજબ આ મૂર્તિ ને બનવારીવાસ ગામના ખેતરમાં રાખી દીધી છે. જ્યાં ગ્રામીણોએ વિધિ વિધાનથી મૂર્તિ સ્થાપના કરી છે. જણાવી દઈએ કે વર્ષ 2024 સુધી જેવર એરપોર્ટથી પહેલી ફ્લાઇટની ઉડાન સેવા શરૂ થઈ જશે.

જો વાત આ એરપોર્ટ અંગે કરીએ તો અહીં લોકોને ન્યૂયોર્ક નાં એરપોર્ટ જેવું લાગશે. આ એરપોર્ટ માં પ્રથમ 1.2 કરોડ યાત્રીઓની ક્ષમતા ધારાવશે જે બાદ તેની 7 કરોડની ક્ષમતાથી લેસ કરવામાં આવશે. આ ઉપરાંત સારી કનેક્ટિવિટીથી મનોરંજનના સાધનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *