India

શું તમે જાણો છો ? ભારત માં માત્ર ચાર વ્યક્તિ જ એવા છે કે જે ટેસ્લા કાર ધરાવે છે. આ લિસ્ટ માં બીજું કોઈ નહીં પણ,

Spread the love

છેલ્લા ઘણા સમય થી અમેરિકા ની પ્રખ્યાત કાર કંપની ટેસ્લા ને ભારત માં લાવવા માટે નું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી ટેસ્લા નું ભારત માં લૉન્ચિંગ ની પ્રક્રિયા થઇ નથી. જે લોકો ને ટેસ્લા ની આ ગાડી ખરીદવામાં રસ છે તે લોકો ને હજુ સુધી ઘણી રાહ જોવી પડે તેમ છે. એવામાં ભારત માં એવા થોડા લોકો છે કે તે લોકો પાસે અત્યારે હાલ માં પણ આ કાર છે.

ભારત માં હાલમાં ટેસ્લા ગાડી જે લોકો પાસે છે એવા માત્ર ચાર જ લોકો છે.
1) પ્રશાંત રુઇયા કે જે, એસ્સાર કંપની ના મલિક એવા પ્રથમ ભારતીય છે પ્રશાંત રુઇયા જે પેલા વ્યક્તિ છે કે, તેણે ટેસ્લા ખરીદી હોય. વર્ષ 2007 માં જ તે ટેસ્લા ના માલિક બની ગયા હતા. તેમની પાસે નીલા રંગ ની ટેસ્લા કાર છે. જેમાં 7 સીટો છે. આ ટેસ્લા ની કાર 4.8 સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડે ચાલે છે.

2) મુકેશ અંબાણી: ભારત ના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી પણ ટેસ્લા કાર ના મલિક છે. મુકેશ અંબાણી એ વર્ષ 2019 માં ટેસ્લા કાર ની ખરીદી કરી હતી. સમાચાર ના જણાવ્યા મુજબ મુકેશ અંબાણી પાસે જે ટેસ્લા કાર છે તે મોડેલ એસ.100 ડી છે. આમ મુકેશ અંબાણી પણ ટેસ્લા કાર ના મલિક છે. મુકેશ અંબાણી પાસે તો આવી ઘણી કરો છે કે, જેની કિંમત કરોડો રૂપિયા ની છે.

3) રિતેશ દેશમુખ: બૉલીવુડ ના અભિનેતા એવા રીતેશ દેશમુખ પણ ટેસ્લા કંપની ના માલિકો ની યાદી માં સામેલ છે. મોટા મોટા અભિનેતા ને પાછળ છોડી ને એકમાત્ર બૉલીવુડ ના અભિનેતા રિતેશ દેશમુખ પાસે પણ ટેસ્લા કાર છે. રિપોર્ટ ના જણાવ્યા અનુસાર રિતેશ દેશમુખ ને તેની પત્ની જેનેલિયા ડિસુઝા એ તેને ટેસ્લા કાર ગિફ્ટ માં આપી હતી.

4) પૂજા બત્રા; બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી એવી પૂજા બત્રા પાસે પણ ટેસ્લા કાર છે. પૂજા બત્રા પાસે જે કાર છે તે, એન્ટ્રી લેવલ ની ટેસ્લા મોડેલ છે. જે કાર માત્ર 5 જ સેકન્ડ માં 100 ની સ્પીડ પકડી લે છે. આ કાર ની રેન્જ ટોપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક ની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *