Entertainment

કૂતરાએ ફૂલ સ્વેગ સાથે કરી ભેંસ ના પીઠ પર શાહી સવારી , વિડિયો જોઈને હસવું રોકી નહીં શકો…..જુવો વીડિયો

Spread the love

જાનવરો ક્યારે કઈ હરકત કરી બેસે એ વાત નો અંદાજો લગાવો બહુ જ મુશ્કિલ હોય છે. કૂતરું, બિલાડી જેવા પાલતુ પેટ્સ પોતાની ક્યુટનેસ, ગુસ્સા અને કેરિંગ જોઈને દરેક લોકોની હસી છૂટી જ જતી હોય છે. તો ઘણીવાર આવા પાલતુ પેટ્સ ના એવા વિડીયો પણ જોવા મળી જતા હોય છે તેમની હરકત જોઈને લોકો ઈમોશનલ પણ થઇ જતા હોય છે. સોશિયલ મીડિયા પાર આની સાથે જોડાયેલ ઘણા વિડીયો સામે આવતા હોય છે. ત્યારે હાલમાં ફરીએકવાર આવો જ ફની વિડીયો દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે જે જોઈને દરેક લોકો હસી હસીને લોટપોટ થઇ રહયા છે.

જે વિડીયો ની વાત થઇ રહી છે તેને સોશિયલ મીડિયા ના માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પાર શેર કરવામાં આવ્યો છે. જે 16 સેકન્ડ ની વિડીયો ક્લિપમાં કુતરા ને ભેંસ ની સવારી કરતા જોઈ શકાય છે. આ કૂતરો બહુ જ દૂર સુધી કુલ સંવેગ અને શાન ની સાથે ભેંસ ની પીઠ પર બેલ્સન્સ બનાવીને ઉભું નજર આવી રહ્યું છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે બંને જાનવરો બહુ જ આરામ થી ફરી રહ્યાં છે. આ વિડીયો જોઈને લોકોને લાગી રહ્યું છે કે જાને કોઈ રાંધેજા રથ પર સવાર થઈને પોતાની પ્રજાને મળવા આવી રહયા છે.

ખરેખર આ વીડિયોમાં કૂતરું જે શાહહી અંદાજ થી ભેંસ ની સવારી કરી રહ્યું છે તે જોઈને દરેક લોકો હસવા માટે મજબુર થઇ રહયા છે . આમ તો તમે લોકો એ પણ એ ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે ‘ હર કુત્તે કા દિન અતા હે ‘ આ ડાયલોગ આજે જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પાર વાઇરલ થૈ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો ચો કે બે ભેંસ રસ્તા પરથી પસાર થઇ રહી છે અને એક ભેંસ ની ઉપર એક કૂતરું ઉભું નજર આવી રહ્યું છે.અને બીજી ભેંસ તેની સાથે ચાલી રહી છે.

આ કૂતરું એવા સંવેગ અને કુલ અંદાજમાં ઉભું છે કે જાણે તે કોઈ રથ પર સવારી કરી રહ્યું હોય. અને ત્યાં જ ભેંસ પણ જાને તેને આ સવારી કરાવવામાં મજા આવી હોય એમ તે પણ માસ્ટ અંદાજમાં ચાલતી નજર આવી રહી છે. ખરેખર હાલમાં તો આ વિડીયો જોઈને દરેક લોકો હસી રહયા છે. આ વિડીયો કલીપ ને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને લોકો આ વીડિયોને પસંદ પણ કરી રહયા છે. આ વિડીયો જોયા બાદ લોકો અલગ લેગ પ્રતિક્રિયા પણ આપી રહયા છે. જેમાં એક એ લખ્યું કે ફૂલ ઓર કાંટે માં અજય દેવગણ નો એન્ટ્રી સીન યાદ આવી ગયો, ત્યાં જ બીજાએ લખ્યું કે અરે યાર આતો વિમલ પણ મસાલાની જેવું લાગી રહ્યું છે. તેને પણ એક ફિલ્મની શરૂઆતમાં આવો જ સીન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *