મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે. હાલમાં હજારો અને લાખો લોકો સોશ્યલ મીડિયા ના વિવિધ માધ્યમનો ઉપયોગ કરે છે અને તેના પર અનેક વિડીયો મૂકે છે. આવા વિડીયો પૈકી અમુક વિડીયો લોકોમાં ઘણા વાયરલ થાઈ છે. અને લોકો આવા વિડીયો વારંવાર જોવા માટે પસંદ કરે છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આવા વિડીયો પૈકી અમુક આપણને હસાવતા કોમેડી વિડીયો હોઈ છે જ્યારે અમુક સ્ટન્ટ ને લગતા તો અમુક આપણને ભાવુક કરતા પણ વિડીયો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. આપણે અવાર નવાર અનેક સ્ટન્ટને લગતા વિડીયો જોઈએ છિએ. હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક સ્ટન્ટ ને લગતો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો આ વિડીયો એક ગાડી નો છે કે જ્યાં એક વ્યક્તિ ઘણા જ ટૂંકા રસ્તા પર ગાડીને વાળતાં જોવા મળે છે. જણાવી દઈએ કે આ રસ્તાની એક બાજુ ઉચો પહાડ જ્યારે બીજી બાજુ ઊંડી ખીણ જોવા મળે છે પરંતુ મજાની વાત એ છે કે રસ્તાની પહોળાઈ ગાડીની પહોળાઈ જેટલી જ છે જોકે આવા સાંકડા રસ્તા પર પણ આ વ્યક્તિ જે રીતે ગાડી પર નિયંત્રણ રાખીને ગાડીને વાળે છે તે જોવા જેવી બાબત છે આ સમયે એક વખતતો ગાડી ની એક ટાયર પાછળ હવામાં પણ લટકી જાય છે.
જો વાત આ વાયરલ થતા વિડીયો અંગે કરીએ તો વિડીયો ચાઇના નો હોવાનું સામે આવ્યું છે આ વિડીયો જે પેજ પર શેર કરવામાં આવ્યો છે તે એલેક્ઝાન્ડ્રા મેરી એલેક્સ હિર્સી નું છે જણાવી દઈએ કે તેઓ દુબઇ સ્થિત વ્લોગર છે અને વિશ્વની શ્રેષ્ઠ કાર ટેક લક્ઝરી અને ગેમિંગ પરના તેના વીડિયો માટે જાણીતી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.