India

શું નીતા અંબાણી પીવે છે વિશ્વનું આ સૌથી મોંઘુ પાણી ? એક બોટલની કિંમત જાણી તમને આંચકો જ લાગી જશે…એક ઘૂંટ પડે છે આટલામાં

Spread the love

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દોલત શોહરતનું અસલી સ્વરૂપ જોવું હોય તો તમે અંબાણી પરિવારને જોઈ શકો છો. અંબાણી ફેમિલી હાલના સમયમાં અનેક એવી વાતને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત રહેતી હોય છે, હજી થોડા સમય પેહલા જ અંબાણી પરિવારની અંદર એક નાની એવી લક્ષ્મીરૂપ દીકરીનો જન્મ થયો હતો, એવામાં અંબાણી પરિવારમાં ખુશીઓની લહેર જાગી ઉઠી હતી, પરંતુ આજે અમે તેના કોઈ વિશે નહીં પરંતુ નીતા અંબાણી વિશે વાત કરવાના છીએ.

બિઝનેસ વુમેન તથા અંબાણી પરિવારની મુખ્યા એવા નીતા અંબાણી પોતાના અનેક શોખોને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત રહેતી હોય છે, એટલું જ નહીં તેઓની દરેક વસ્તુની કિંમત જાણીને સૌ કોઈને આંચકી જ લાગી જતો હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને જણાવાના છીએ કે નીતા અંબાણી જે પાણી પીવે છે તે અંગેની એક ખબર સામે નીકળીને આવી છે હવે તે હકીકત છે કે નહિ તે અંગે અમારી વેબસાઈટ પુષ્ટિ કરતું નથી.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ચર્ચિત થઇ રહ્યું છે કે નીતા અંબાણી આ પાણીની બોટલમાંથી પાણી પીવે છે જેના ફક્ત 750 મીલીની કિંમત 60 હજાર ડોલર ગણવામાં આવી રહી છે, એટલે કે ઇન્ડિયન રૃપીમાં કહીએ તો 750મિલીની એક બોટલની કિંમત ભારતીય ચલણમાં 44 લાખ રૂપિયા ગણવામાં આવી રહી છે. તમને જાણતા નવાય લાગશે કે આ પાણી પોતાની સેહતને દુરુસ્ત રાખવા માટે ‘Acqua di cristallo tributo a modigliani’ ની બોટલનું પાણી લોકો પીવાનું પસન્દ કરતા હોય છે.

આ બોટલને વિશ્વની સૌથી મોંઘી બોટલ ગણવામાં આવે છે, આ પાણીની ખાસ વાત તો એ છે કે આ પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મને ઉમેરવામાં આવે છે જે શરીર માટે ઘણી ફાયદાકારકે હોય છે આથી જ આ બોટલની કિંમત આટલી મોંઘીદાટ હોય છે.આ પાણીની બોટલને વર્ષ 2010માં વર્લ્ડ ગિનિસ બુક રેકોર્ડમાં પણ સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *