આ મહિલા એ એવો ડાન્સ કર્યો છે બોલીવૂડ ની હીરોઈન પણ પાછી પડે ! જુવો વિડીઓ..
પૈસા માનવજીવનને જીવવા માટે જેવી રીતે ખોરાક અને પાણીની જરૂર પડે છે તેવી જ રીતે હાલના સમયમાં પૈસો પણ એક અગત્યની બાબત માણસ માટે બની રહી છે. હાલના સમયમાં માણસને કદાચ એકાદ બે દિવસ ભોજન કે પાણી વગર રહી શકશે પરંતુ પૈસા વગર થોડો સમય કાઢવો તે કોઈપણ વ્યક્તિ માટે ઘણી મુશ્કેલી બાબત બની જાય છે.
આવા સમયે દરેક વ્યક્તિ પૈસા માટે કામ કરે છે ત્યારે તેને જ્યારે તેની મહેનત નું ફળ એટલે કે પૈસા મળે છે ત્યારે તેની ખુશી જાણે સાતમે આસમાને પહોંચી ગઈ હોય એવું લાગે છે વર્તમાનમાં પૈસો જ બધું છે પૈસાથી લોકો ગમે તેટલા મોંઘા શોખ અને ગમે તેવી જરૂરિયાત આસાનિથિ પૂરી કરી શકે છે.
આપણે અહીં એક એવા જ વાયરલ વિડીયો વિશે વાત કરશે એવી હતી કે જેમાં એક યુવતી એક ની સામે ઊભી રહીને ડાન્સ કરે છે જો કે તેની આ ખુશી શા માટે જેટલું કોઈ ચોક્કસ કારણ મળતું નથી પરંતુ સોશિયલ મીડિયા પર ના લોકો એવું જણાવે છે કે આ યુવતીને મહેનતનું પરિણામ એટલે કે એની મહેનતની કમાણી મળી છે માટે જ તે એટલી ખુશ છે.
https://www.facebook.com/niteshteamkartavya/videos/892651638334758/
વીડિયોમાં એક યુવતી કાળા કલરનુ ટીશર્ટ અને કાળા કલરનું માસ્ક પહેરીને એટિએમ સામે પૈસા લેવા માટે ઉભી રહે છે. ત્યારે એટીએમ ની સામે અચાનક જ ડાન્સ કરવા માંડી છે અને પૈસા લઈ લીધા પછી પણ તે પોતાનો ડાન્સ શરૂ રાખ્યું છે અને વિડિયો ના અંતે તે યુવતી એટીએમને નમસ્કાર કરીને જતી રહે છે.
અત્યાર સીધી તો ફક્ત એટીએમમાંથી પૈસા ચોરી ને લગતા વીડીયો જ સામે આવ્યા છે પરંતુ આવો અનોખો વિડીયો પહેલી વાર સામે આવીયો છે. જોકે આ વીડીયો ને લોકો ઘણો જ પસંદ કરે છે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો લગભગ ૧૨ લાખથી વધુ લોકો જોઈ લીધો છે.