52-વર્ષ ની ઉંમરે પણ અભિનેત્રી ભાગ્યશ્રી એ બિકની પહેરી સ્વિમિંગ પુલ માં લગાવ્યો હોટનેસ નો તડકો, જુઓ ખાસ તસવીરો.
સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ ખાસ ચર્ચા નો વિષય રહે છે. કેટલીક અભિનેત્રીઓ 50 વર્ષ ઉપરની હોવા છતાં પણ તેઓ પોતાના શરીરને એવું મેન્ટેન કરી દેતી હોય છે કે તેઓ માત્ર 25 થી 30 વર્ષની જ લાગતી હોય છે.
એવી છે કે અભિનેત્રીના હાલમાં ફોટાઓ સામે આવ્યા છે તે અભિનેત્રીની વાત કરીએ તો તે અભિનેત્રીનું નામ ભાગ્યશ્રી છે. બોલીવુડમાં સલમાન ખાન સાથે મેને પ્યાર કિયા ફિલ્મમાં કામ કરેલ અભિનેત્રી ભાગ્યશ્રી કે જે મેને પ્યાર કિયા ફિલ્મથી રાતોરાત ફેમસ થઈ ચૂકી હતી. આજે ભાગ્યશ્રી 52 વર્ષની છે પરંતુ તેની તસવીરો જોઈને તમે તેને 52 વર્ષની નહીં પરંતુ યુવાન હોય તેવી કહેશો.
હાલમાં ભાગ્યશ્રીની બિકિનીમાં કેટલીક તસવીરો સામે આવી છે. જેને સૌ કોઈ લોકોને દંગ રાખી દીધા છે. સ્વિમિંગ પૂલમાં ભાગ્યશ્રી આનંદ કરતી જોવા મળે છે. સાથો સાથ એક થી એક ચડિયાતા પોસ પણ આપી રહી છે. બોલીવુડમાં પોતાનો પગ ફેલાવનાર ભાગ્યશ્રી 52 વર્ષની ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને પાછળ પાડી દે તેવી તેને હોટનેસતા અને બોલ્ડનેસતા જોવા મળે છે.
તે તેના સોશિયલ મીડિયા ઉપર અનેક ફોટાઓ શેર કરતી હોય છે. જે તે લોકોને ખાસ પસંદ આવતા હોય છે. ભાગ્યશ્રીએ માત્ર 19 વર્ષની ઉંમરે જ લગ્ન કર્યા હતા તેના પતિનું નામ હિમાલય દાસા છે. તેઓએ માતા-પિતાને વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. ભાગ્યશ્રી તેના બોડી નું ખાસ એવું ધ્યાન રાખે છે અને તે 52 વર્ષની ઉંમરે પણ યુવાન હોય તેવી દેખાવાની કોશિશ કરતી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!