શાહરુખ ખાન ની પુત્રી ‘સુહાના ખાન’ ના વર્તન થી તેના ફેન્સ થયા ખુબ નારાજ. સુહાના ખાન ને ફેન્સે નો કેવાનું કીધું…જુઓ વિડીયો.
બૉલીવુડ ના અભિનેતા અને અભિનેત્રી ખાસ ચર્ચા માં જોવા મળતા હોય છે. કોઈ ને કોઈ વાત ને લઇ ને સમાચારો ની હેડ લાઈન માં બૉલીવુડ ના એકટરર અને એક્ટ્રેસ ચર્ચા નો વિષય બનતા હોય છે. એવામાં હાલ માં બૉલીવુડ ની અભિનેત્રી સુહાના ખાન કે જે બૉલીવુડ ની કિડ્સ અભિનેત્રી માની એક છે. સુહાના ખાન શાહરુક ખાન ની પુત્રી છે.
સુહાના ખાન તેની પ્રથમ મુવી માં ડેબ્યુ કરવા જય રહી છે. સુહાના ખાન ઝોયા અખ્તર ની મુવી ‘ ધ આર્ચીઝ ‘ મુવી થી બૉલીવુડ માં ડેબ્યુ કરવા જય રહી છે. એવામાં તે હાલ માં સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઇ છે. સુહાના ખાન હાલ માં મુંબઈ માં જોવા મળી હતી. જ્યાં તેણે પત્રકારો સાથે કઈ વાત ના કરી અને ફોટો પણ ના પાડવા દીધા. એવામાં સોશિયલ મીડિયા પર તે ખુબ જ ટ્રોલ થવા પામી છે.
સુહાના ખાન મુંબઈ મા તેની કાર માંથી ઉતરી ત્યારે એક ફોટોગ્રાફર્સે તેને ફોટો પાડવા વિનંતી કરી. પરંતુ સુહાના ખાન તો બધાને ઇગ્નોર કરીને ડાઇરેક્ટ અંદર ચાલી ગઈ હતી. કોઈ એ તેને મુવી નું પૂછ્યું છતાં પણ જવાબ ના આપ્યો અને અંદર ચાલી ગઈ હતી. ત્યાં રહેલા ફોટોગ્રાફરે કહ્યું કે, ” સુહાના જી રાહ જોવો. અત્યારે શું ટેંશન છે, હવે તો તમારી ફિલ્મ પણ આવી રહી છે. આમરો ચહેરો યાદ રાખજો રોજ મળીશું.” સુહાના ખાન આ બધું ઇગ્નોર કરી ને ચાલી ગઈ. જુઓ વિડીયો.
View this post on Instagram
સુહાના ની આવી રહેલી મુવી ની વાત કરી એ તો ‘ ધ આર્ચીઝ ‘ મુવી વર્ષ 2023 માં નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એવામાં સુહાના ખાન ચર્ચા નો વિષય બની છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.