પોતાના જીવને જોખમમાં મૂકી પિતાના જન્મ દિવસે પુત્રએ પિતાને આ ખાસ ભેટ આપી કોઈએ વિચાર્યુ પણ નહીં હોઈકે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ પોતાના જીવનમાં અનેક લોકો ના સંપર્કમાં આવે છે અને તેમની સાથે સંબંધ પણ સ્થાપિત કરે છે જે પૈકી અમુક સંબંધ વ્યક્તિએ બનાવવા પડે છે જ્યારે અમુક જાતેજ બની જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક સંબંધો પૈકી પિતા અને પુત્રિનો સંબંધ ઘણો ખાસ હોઈ છે.
કહેવાય છે કે પિતા ને સૌથી વહાલી પુત્રી હોઈ છે. પિતા પાસે પૈસા હોઈ કે ના હોઈ પરંતુ પોતાની લાડકી ની દરેક માંગ પૂરી કરે છે દિકરિ નાની હોઈ કે મોટી લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પિતા સતત એજ વિચાર માં રહે છે કે દીકરી સુખી રહે. જો કે દિકરિ ઓ પણ પોતાના પિતાને ઘણો જ પ્રેમ કરે છે અને તેમને ખુશ રાખવા માટે તમામ પ્રત્ન કરે છે.
આપણે અહીં એક આવાજ બનાવ વિશે વાત કરવાની છે કે કઈ રીતે પુત્રિએ પોતાના જિવને જોખમમાં મૂકીને પોતાના પોતાનો જીવ બચાવ્યો અને પિતાને જન્મ દિવસ ની અનોખી ભેટ આપી. જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 2016 છે કે જ્યાં અડાજણ માં એક વિશ્વજીત મહેતા નામના વ્યક્તિ છે કે જેઓ એક કંપની માં મેનેજર છે તેમનુ લીવર વર્ષ 2014 થી ખરાબ થતું હતું કે જે બાદ તેમની તબીયત વર્ષ 2016 માં વધુ બગાડવા લાગી.
જે બાદ વિશ્વજીતે અનેક લોકો પાસે લીવર ને લઈને પુછ પરછ કરી પરંતુ તેમને કોઈ પાસે લીવર ના મળ્યું. જે બાદ અંતે તેમની દીકરી ભાવિ મહેતાએ જ નક્કી કર્યું કે તે પિતાને લીવર આપશે. જોકે પિતા દ્વારા ઘણું સમજાવ્યા છતા પણ દીકરી ના માની અને પિતાના જન્મ દિવસે તેમને લીવર ની અનોખી ભેટ આપી.