ગૌતમ અદાણી એ ખરીદી લક્સરીયસ કાર કાર ના ફીચર્સ અને કિંમત જાણી દંગ રહી જશે કાર ની કિંમત છે કરોડો માં કિંમત છે,
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ભારતમાં પણ ધનિક વ્યક્તિઓ ની યાદીમાં આવતા વ્યક્તિ એટલે ગૌતમ અદાણી. ગૌતમ અદાણી એવા બિઝનેસમેન છે કે જેને પોતાના દમ ઉપર પોતાના બિઝનેસ ને ઉભો કરેલો છે. ગૌતમ અદાણી ખાસ એવા સમાચારોમાં હેડલાઈન બનાવતા નથી પરંતુ હાલ તે હેડલાઈન માં આવેલા છે.
કારણ કે ગૌતમ અદાણીએ 4 કરોડ રૂપિયાની લક્ઝરીયસ એક ડ્રીમ કાર ખરીદી છે. ગૌતમ અદાણી ભારતના પૈસાદાર વ્યક્તિઓમાં એક થી બે નંબર ઉપર રહે છે અને એશિયામાં પણ તેનું નામ છવાયેલું રહે છે. ગૌતમ અદાણીએ ખરીદેલી કારની વાત કરવામાં આવે તો તેને રેન્જ રોવર એસ યુ વી ખરીદી છે. આ કારની કિંમત ચાર કરોડ રૂપિયાની છે આ કારની વિશેષતા ની વાત કરવામાં આવે તો તેને સફેદ રંગની ઓટો બાયોગ્રાફી 3.0 ડીઝલ લોંગ વહીલ બસ ખરીદી છે.
આ કાર સેવન સીટર વર્ઝનની છે. જેમાં રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલમાં ₹3,000 સીસી નું લાઇન સીક્સ ડીઝલ એન્જિન આપવામાં આવે છે. આ એન્જિન 346 bhp ની અધિકતમ પાવર અને 700 એનએમ નો પિકોક આઉટપુટ છે. આ કારમાં એલઇડી હેડલાઇટ અને મોટા અલોઈ વેલ્સ પણ આપવામાં આવ્યા છે. અદાણી પાસે અનેક ચડિયાતી કારો છે.
જેમાં તેની પાસે toyota, audi q7, ferrari, bmw 7 સિરીઝ, રોલ્સ રોય્સ જેવી અનેક કારો સામેલ છે. થોડા મહિનાઓ અગાઉ ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડીને ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા હતા. ગૌતમ અદાણી ખૂબ જ આલિશાન રીતે જીવન વિતાવતા રહે છે અને તેના પરિવારના સભ્યો પણ આલિશન અને વૈભવી જીવન જીવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!