Entertainment

આલિયા રણવીર સાથે ગાઢ પ્રેમમાં હતા આ કલાકારો લગ્ન પર આપી એટલી મોંઘી ભેટકે કિંમત જાણી ચોકી જાસો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલિવુડ અને બોલીવુડ ના કલાકારો આખા વિશ્વ માં ઘણી મોટી નામના ધરાવે છે. બોલીવુડ કલાકાર પોતાની ફિલ્મો અને અંગત જીવન ને લઈને સતત ચર્ચામા રહે છે. બોલીવુડ માં કોઈ નાનામા નાની ઘટના પણ થાય તો પણ ફેન્સ ને તે બાબત અંગે માહિતી મળી જાય છે.

તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા બોલીવુડ માં એક વિષય ઘણો ચર્ચામાં છે આ વાત આલિયા અને રણવીર ના લગ્નની છે. આપણે સૌ જાણીએ છિએ કે તેમણે 14 એપ્રિલના રોજ પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન હાલમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે.

તેવામાં હવે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના લગ્નને લઈને વધુ એક જાણવા જેવી માહિતી સામે આવી છે કે જ્યાં તેમના પૂર્વ પ્રેમી અને પ્રેમિકા દ્વારા તેમને કઈ ભેટ આપવામાં આવી છે. આપણે સૌ જાણીએ છિએ કે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડ ના ઘણા સફળ કલાકાર છે. જોકે તેઓ સમયે સમયે પોતાની ફિલ્મ સાથો સાથ પોતાના અંગત પ્રેમ સંબંધ ને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે.

હવે જો સૌ પ્રથમ વાત આલિયા ભટ્ટ વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે કરણ જોહર ની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ દ્વારા આલિયા ભટ્ટ તથા, વરુણ અને સિદ્ધાર્થએ બોલિવૂડ માં પ્રવેશ કર્યો હતો આ સમયે મીડિયા માં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ વચ્ચે પ્રેમસંબંધ ને લઈને ઘણી ચર્ચા હતી જોકે થોડા જ સમય માં તેમની વચ્ચે બ્રેકઅપ ની માહિતી પણ સામે આવી હતી. જણાવી દઈએ કે સિદ્ધાર્થે આલિયાને વર્સાચે બ્રાન્ડનું 3 લાખ રૂપિયાની હેન્ડબેગ લગ્નમાં ભેટ તરીકે આપી હતી.

હવે જો વાત વરુણ ધવન અંગે કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા બાદ થોડા સમય માટે આલિયા ભટ્ટ અને વરુણ ના સંબંધો અંગે પણ માહિતી હતી જોકે હાલમાં વરુણ પોતાના લગ્ન જીવન માં આગળ વધી ગયા છે અને આલિયા ભટ્ટએ પણ લગ્ન કરી લીધા છે જણાવી દઈએ કે વરુણ અને આલિયા બાળપણ ના ​​​​​​​મિત્રો છે. વરુણે આલિયાને ગુચ્ચીના હાઇ હિલ સેન્ડલ કે જેની કિંમત આશરે ચાર લાખ રૂપિયા છે. તે ભેટ આપી હતી.

 

હવે જો વાત બોલિવુડ ના લોકપ્રિય અભિનેતા રણવીર કપૂર અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે રણવીર કપૂર ના નામ અનેક અભિનેત્રિઓ સાથે જોડાયેલા છે જે પૈકી એક દીપિકા પાદુકોણ પણ હતી. આપણે સૌ તેમના પ્રેમ સંબંધ ને જાણીએ છિએ જોકે હાલમાં દીપિકા રણવીર સિંહ સાથે લગ્નમાં કર્યા છે જણાવી દઈએ કે દીપિકાએ રણવીર કપૂર ને લગ્નમાં અંદાજે 15 લાખ રૂપિયા ની ચોપર્ડ બ્રાન્ડની ઘડિયાળ ભેટમાં આપી છે.

હવે જો વાત કેટરીના કેફ અંગે કરીએ તો રણવીર કપૂર અને કેટરીના કેફ ઘણા લાંબા સમય સુધી લિવ ઈન માં રહ્યા પરંતુ તેમનું બ્રેકઅપ બાદ કેટરીના કેફ એ વિકી કૌશલ સાથે લગ્ન કરી જીવનમાં આગલ વધી ગયા છે. લગ્ન ને લઇને કેટરીના કેફ એ આલિયાને 14.5 લાખ રૂપિયાનું પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *