ગુજરાતની કોયલ એવા ગીતાબેન રબારી અમેરિકામાં છવાઈ ગયા, દેશી લુકમાં એવો ફોટોશૂટ કરાવ્યો કે તમે જોતા રહી જશો, જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં અનેક ગુજરાતી કલાકારો વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ અમેરિકામાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ગીતાબેન રબારીની નવી તસવીરો સામે આવી છે, આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારી અમેરિકાના પ્રવાસ પર છે.
હાલમાં જ ગીતાબેનની ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે,
આ ફોટોઝમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ગુજરાતી ચણીયા ચોલીમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો ચણીયા ચોલીમાં મનમોહક પોઝમાં તસવીરો ક્લીક કરાવી છે. ખરેખર ગીતાબેન રબારીની બોલબાલા હવે ચારો તરફ છે.
અમે આપને જણાવીએ કે આખરે ગીતાબેન ક્યાં દેશના પ્રવાસે જઈ રહ્યા છે. આપણે જાણીએ છે કે હાલમાં ગુજરાતમાં નવરાત્રીના કાર્યક્રમ યોજાશે અને આ કારણે અનેક કલાકારો નવરાત્રી પહેલા વિદેશમાં ગુજરાતી ગરબાની રમઝટ બોલાવવા જાય છે. વિદેશમાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.
હાલમાં જ ગીતાબેન રબારી એ આફ્રિકામાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવ્યા બાદ તે હવે યુએસ એ એટલે કે અમેરિકા જઈ રહ્યા છે. આ ખબર તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. સોશિયલ મોડિયામાં તેમણે દિલ્હી એરપોર્ટના ફોટોઝ શેર કર્યા હતા અને હવે ગીતાબેને અમેરિકામાં આયોજિત ગરબા નાઈટ્સનો લુક શેર કર્યો છે,આ તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન ચણીયા ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહ્યં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!